મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ યોજાયો…
જિલ્લાના વાંકાનેર, હળવદ, ટંકારા તથા માળિયા તાલુકામાંથી મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના નાગરિકો ઉપસ્થિત રહ્યા… મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ પાંખના હોદેદારોની નિમણૂક બાદ સમાજની પ્રથમ મિટિંગ મળી હતી…