Category: વાંકાનેર

વાંકાનેર તાલુકામાં કોરોનાથી મૃત્યુ પામેલા છ મૃતકોના વારસદારોના ખાતામાં 50 હજારની સહાય મંજુર….

વાંકાનેર તાલુકામાં કોરોના મહામારી દરમિયાન અનેક લોકો મોતને ભેટ્યા હતા ત્યારે સરકાર દ્વારા કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના વારસદારને રૂ. 50,000 ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે વાંકાનેર…

ગ્રામ પંચાયત ચુંટણી સંગ્રામ : વાંકાનેર તાલુકામાં પાંચમા દિવસે સરપંચ માટે 119 અને સભ્ય માટે 492 ફોર્મ ભરાયા…

વાંકાનેર તાલુકાની 83 ગ્રામ પંચાયતોમાં અત્યાર સુધીમાં સરપંચ માટે કુલ 204 અને સભ્ય માટે કુલ 788 ફોર્મ ભરાયા… વાંકાનેર તાલુકાની કુલ 83 ગ્રામ પંચાયતો માટે ઉમેદવારી ફોર્મ ભરવાના આજે પાંચમા…

વાંકાનેર તાલુકાની 83 ગ્રામ પંચાયતો માટે જામતો ચુંટણી માહોલ, ફોર્મ ભરવા જામતી ઉમેદવારોની ભીડ….

શિયાળાની કાતીલ ઠંડી વચ્ચે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ગામડાઓમાં ચુંટણી માહોલ જોવા મળી રહ્યો છે. સરપંચ-ઉપસરપંચ-સભ્યો માટે ગામે ગામ સભાઓ, મીટીંગોનો દોર ચાલી રહ્યો છે…

વાંકાનેર : પરિણીતા અને તેના દિકરાને શારીરિક-માનસિક ત્રાસ આપનાર પતિ અને સસરા સામે ફરિયાદ નોંધાઇ…

વાંકાનેર શહેર ખાતે આવેલ ગોકુલ નગર સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ મોરબી મહિલા પોલીસમાં તેના પતિ અને સસરા સામે તેને અને તેના દિકરાને માર મારી, ગાળો આપી, શારીરિક તથા માનસિક ત્રાસ…

વાંકાનેર : માટેલ રોડ પર આવેલ સિરામિક કારખાનાની મશીનરીના બેલ્ટમાં ફસાઈ જવાથી ઈજા પામેલા યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ એક સિરામિકના કારખાનામાં મજૂરી કામ દરમિયાન માટી ખાતામાં કામ કરતા યુવાનનું પેન્ટ મશીનરીના બેલ્ટમાં ફસાઈ જતાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક…

વાંકાનેર રાજગોર સમાજ દ્વારા રાજગોર યુવા ગ્રુપનું નિર્માણ કરી હોદ્દેદારોની નિમણૂક કરાઇ…

વાંકાનેર રાજગોર યુવા સમાજ દ્વારા ગત તા. ૨૮ના રોજ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં રાજગોર યુવા ગ્રુપનું નિર્માણ કરી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે પંડ્યા…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક હાઈવે પર થાંભલા સાથે બાઇક અથડાતાં યુવાનનું મોત….

મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલ ઢુવા ગામ નજીક ડીવાઈડર વચ્ચે લગાવવામાં આવેલ થાંભલા સાથે બાઈક અથડાતાં બાઇક ચાલક યુવાનને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી જેના કારણે યુવાનનું મોત ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું…

વાંકાનેર તાલુકાના જોધપર ગામે હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં બે પક્ષો બાખડ્યા, બંને પક્ષોની સામસામી ફરિયાદ….

એકતરફ મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને તેના પુત્ર સામે ફરિયાદ નોંધાઇ તો સામાપક્ષે પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો… વાંકાનેર તાલુકાનાં જોધપર ગામે બજારમાં હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં બે પક્ષો…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે બે પરિવારો વચ્ચે ખેલાયો ખુની ખેલ, એકનો લોથ ઢળ્યો….

બે પરિવારો વચ્ચે થયેલ ઝઘડામાં એકનું મોત, સાતથી વધુ ઈજાગ્રસ્ત… વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે ગઈકાલ સાંજના આઠ વાગ્યાની આસપાસ બે પરિવારો વચ્ચે થયેલ ઝઘડાએ વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું…

હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા….

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા આગામી તા. 30/11/21 થી 02/12/21 દરમ્યાન ગુજરાતમાં ઝડપી પવન ફૂંકાવાની તથા ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે કૃષિ જણસોની ઉતરાઇ અંગે ખેડૂતોના હિતમાં મહત્વની જાહેરાત…

error: Content is protected !!