વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર મીરાનીનગર પાસે બેકાબૂ ડમ્પર ચાલકે હડફેટે લેતા માસુમ બાળકનું મોત….
વાંકાનેર શહેર નજીક માર્કેટિંગ યાર્ડ પાસે આવેલ મીરાનીનગર સામે નેશનલ હાઈવે પર એક ડમ્પર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા 14 વર્ષીય બાળકને હડફેટે લેતા બાળકને માથામાં અને હાથે-પગે ગંભીર ઇજા…