Category: વાંકાનેર

વાંકાનેર તાલુકાના સતાપર ગામે મહિલા પ્રેરિત મયુર ડેરીનું તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાશાબેન મેર દ્વારા ઉદ્દઘાટન કરાયું…

પોતાના જન્મદિવસ નિમિત્તે મહિલા પ્રેરિત દુધ મંડળીનું ઉદઘાટન કરી મહિલા સશક્તિકરણ અભિયાનને વેગવાન બનાવાયું…. વાંકાનેર તાલુકા પંચાયત સદસ્ય જીજ્ઞાસાબેન મેર દ્વારા આજરોજ તેમના જન્મ દિવસ નિમિત્તે વાંકાનેર તાલુકાના સતાપર ગામે…

વાંકાનેર તાલુકાના મહિકા ગામે મકાનના મનદુઃખ બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી, બંને પક્ષોની સામસામી ફરિયાદ….

વાંકાનેર તાલુકાના મહીકા ગામે બે પરિવાર વચ્ચે મકાન બાબતે મનદુઃખ ચાલતુ હોય જેથી આ બાબતે બંને પરિવારો વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બંને પક્ષોએ એકા-બીજા પર તલવાર અને ધોકા વડે…

વાંકાનેર ખાતે આગામી રવિવારે આયશા વિમેન્સ & ચિલ્ડ્રન હોસ્પિટલનો શુભારંભ થશે….

વાંકાનેર શહેર ખાતે આગામી રવિવારના રોજ બાળકો અને સ્ત્રીને લગતાં તમામ પ્રકારના રોગોની સારવાર માટે આયશા વિમેન્સ & ચિલ્ડ્રન હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેથી આ શુભારંભ પ્રસંગે વાંકાનેર…

વાંકાનેર : જાલીડા નજીક હાઈવે પર બાઈક આડું રોઝડુ ઉતરતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકનું મોત….

વાંકાનેર તાલુકાના જાલીડા નજીકથી પસાર થતા હાઈવે પર પસાર થતાં એક બાઇકની આડું રોઝડુ (નીલગાય) ઉતરતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું…

વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે આવેલ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 2.25 લાખના મુદ્દામાલની ચોરી….

વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે આવેલ એક રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા જેમાં તસ્કરોએ મકાનના તાળા તોડી રોકડ રકમ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 2.25 લાખની ચોરી કરવામાં આવી હતી,…

વાંકાનેર ખાતે ભવ્યાતિભવ્ય રીતે દશનામ ગોસ્વામી સમાજનો રીતે દ્વિતીય સમુહલગ્ન યોજાયો….

સમુહલગ્ન સમારોહમાં સંતો-મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા… વાંકાનેર શહેર ખાતે શ્રી દશનામ ગોસ્વામી યુવા ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો દ્વીતીય સમુહલગ્નોત્સવ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો હતો જેમાં…

ભુમાફીયાઓ સામે બનાવેલ લેન્ડ ગ્રેબિંગ કાયદાનું વાંકાનેરમાં સુરસુરિયું, ગ્રીન ચોક પાસે સરકારી જમીન પરના દબાણ દુર કરવામાં તંત્ર વામણું…..

અધિક કલેક્ટરની 21 દિવસની મુદ્દત પુરી થવામાં હોય છતાં વાંકાનેરના જવાબદારી અધિકારીઓએ આજ સુધી કોઈ નક્કર કામગીરી ન કરતાં અનેક તર્કવિતર્કો…. વાંકાનેર શહેરના ગ્રીન ચોક પાસે છેલ્લા ઘણા સમયથી અસામાજિક…

વાંકાનેર : બસ સ્ટેન્ડ નજીકથી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ચાર ઝડપાયા…

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ નજીકથી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રોકડ રકમ રૂ. 12,100…

Happy Birthday : મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસ અગ્રણી ઈસ્માઈલભાઈ બાદીનો આજે જન્મદિવસ….

મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસ અગ્રણી ઈસ્માઈલભાઈ બાદીનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 48 વર્ષ પુરા કરી 49માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ઈસ્માઈલભાઈ બાદી લાંબા…

વાંકાનેર તાલુકા પોલીસે ઢુવા ચોકડી નજીકથી ચોરાઉ બુલેટ સાથે બે શખ્સોને ઝડપી લીધા….

મોરબી તાલુકાના લાલપર ગામેથી પાંચ માસ અગાઉ એક બુલેટની ચોરી કરવામાં આવી હતી જે બુલેટની ચોરી કરનાર બે ઈસમોને વાંકાનેર તાલુકા પોલીસે ઢૂવા ચોકડી પાસેથી ચોરાઉ બુલેટ સાથે ઝડપી પાડી…

error: Content is protected !!