વાંકાનેર શહેર ખાતે આગામી રવિવારના રોજ બાળકો અને સ્ત્રીને લગતાં તમામ પ્રકારના રોગોની સારવાર માટે આયશા વિમેન્સ & ચિલ્ડ્રન હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો છે. જેથી આ શુભારંભ પ્રસંગે વાંકાનેર વિસ્તારના તમામ નાગરિકોને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે…

🎉 શુભારંભ પ્રસંગ 🎉

તા‌રીખ : 05-06-2022
વાર     : રવિવાર
સમય  : સવારે 10 કલાકે…

 આયશા 
 વિમેન્સ & ચિલ્ડ્રન   હોસ્પિટલ 

( 3D/4D સોનોગ્રાફી સેન્ટર )

મો. 98251 96492

અંજની પ્લાઝા, બીજો માળ, ૨૭-નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર

• નિમંત્રક •

બાદી અબ્દુલસત્તાર એ.(ભલગામ)
ડો. ઈમરાન એ. બાદી
ડો. સબનમ આઈ. બાદી

🎀🎀🎀🎀🎀🎀🎀

હોસ્પિટલના શુભારંભ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે….

આયશા વિમેન્સ & ચિલ્ડ્રન હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી રક્તદાતાઓને આ તકે રક્તદાન કરવા અપિલ કરવામાં આવે છે…
error: Content is protected !!