સમુહલગ્ન સમારોહમાં સંતો-મહંતો, સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા…

વાંકાનેર શહેર ખાતે શ્રી દશનામ ગોસ્વામી યુવા ગૃપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દશનામ ગોસ્વામી સમાજનો દ્વીતીય સમુહલગ્નોત્સવ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો હતો જેમાં કુલ પાંચ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. આ તકે હાજર મહાનુભાવોએ નવ યુવાનોને આશીર્વાદ આપી સુખી દાંપત્યજીવનની કામના કરી હતી…

ગત તા. ૨૭/૦૫ ના રોજ વાંકાનેર શહેર ખાતે દશનામ ગોસ્વામી સમાજની વાડી(જીનપરા) ખાતે આયોજિત આ સમુહલગ્નમાં સાસંદ મોહનભાઈ કુંડારિયા ખાસ હાજર રહ્યા હતા. શ્રી દશનામ ગોસ્વામી યુવા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ સમુહલગ્નમાં  દિકરીઓને ૮૦ જેટલી કરીયાવરની વસ્તુઓ દાતાઓના સહયોગથી આપવામાં આવી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!