મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને કોંગ્રેસ અગ્રણી ઈસ્માઈલભાઈ બાદીનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 48 વર્ષ પુરા કરી 49માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ઈસ્માઈલભાઈ બાદી લાંબા સમયથી રાજકારણ અને સમાજસેવા સાથે સંકળાયેલા હોય જેથી તેઓ નાગરિકોમાં બહોળી લોકચાહના ધરાવે છે…
કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા ઈસ્માઈલભાઈ બાદી હાલ વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તથા પાંચદ્વારકા જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે, જેમના આજે જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 99099 68430 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ટીમ ચક્રવાતના શુભેચ્છક એવા ઈસ્માઈલભાઈ બાદીને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…