Category: વાંકાનેર

ધોરણ-10 ના પરિણામમાં મોરબી જિલ્લો 73.79 % સાથે રાજ્યમાં બીજા ક્રમે, જીલ્લામાં 84.30 % પરિણામ સાથે સિંધાવદર કેન્દ્ર અવ્વલ…

મોરબી જિલ્લામાં 84.17 % પરિણામ સાથે પીપળીયારાજ કેન્દ્ર બીજા ક્રમે, અને ટંકારા કેન્દ્ર ત્રીજા સ્થાને… આજે વહેલી સવારે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયાં….

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને રોકડ રકમ રૂ. 15,700 સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી… બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી…

વાંકાનેર તાલુકાના સતાપર ગામે પુર્વ કેબિનેટ મંત્રીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરતાં ગ્રામજનો…

ભાજપ અગ્રણી જીજ્ઞાસાબેન મેર સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ હાજર રહ્યા… વાંકાનેર તાલુકાની પ્રજાને લગતા વિવિધ પ્રશ્નોના ઉકેલ અને આમ નાગરિકોને પડતી મુશ્કેલીઓને સમજવા માટે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી…

ધોરણ-12 કોમર્સમાં મોરબી જિલ્લાનું 89.20% પરિણામ, વાંકાનેર કેન્દ્રનું 88.53% પરિણામ….

આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યનું 86.91 ટકા પરિણામ આવ્યું છે જ્યારે…

વાંકાનેર તાલુકાના વલાસણ ગામે અગાસી પર રમતા લોખંડનો સળિયો વિજ લાઈનને અડી જતાં બાળકીનું મોત, બાળક ગંભીર….

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમમાં આવેલ એક વાડીની ઓરડીની છત પર લોખંડના સળિયાથી રમતા બે બાળકો રમત રમતમાં આ સળિયો ત્યાંથી પસાર થતી 11 kv વીજ લાઈનને અડી જતાં દસ…

વાંકાનેર : મારૂતિ શો-રૂમ પાછળથી 12 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેર નજીક આવેલ મારુતિ કંપનીના ફોરવ્હીલ કારના શો-રૂમની પાછળ એક શખ્સને 12 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

વાંકાનેર તાલુકા કોંગ્રેસ અગ્રણી જસુભાઈ ગોહિલના નાના ભાઈ રમેશભાઈ ગોહિલનું દુઃખદ અવસાન, આવતીકાલે બેસણું…

વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નિવૃત્ત તલાટી મંત્રી જશુભાઇ ગોહીલના નાના ભાઈ અમદાવાદ નિવાસી રમેશભાઇ ગોહિલ ગત તા. ૨૧/૦૫/૨૦૨૨, શનિવારના રોજ દુઃખદ અવશાન થયેલ છે જેથી સદગતનું બેસણું આવતી…

વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીક ડમ્પર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધનું મોત….

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતા એક બાઈક સવાર વૃદ્ધને ડમ્પર ચાલકે હડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની…

વાંકાનેર : મિલપ્લોટ વિસ્તારમાં સામે જોવા જેવી સામાન્ય બાબતે યુવાનને પિતા-પુત્રએ ઢીબી નાખ્યો !

વાંકાનેર શહેરના મીલ પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાનને સામે જોવા જેવી સામાન્ય બાબતનો ખાર રાખીને પિતા-પુત્રએ બેટ અને લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર…

વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયાં, એક ફરાર….

વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય એક શખ્સ ફરાર થઈ ગયો હતો…

error: Content is protected !!