વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નિવૃત્ત તલાટી મંત્રી જશુભાઇ ગોહીલના નાના ભાઈ અમદાવાદ નિવાસી રમેશભાઇ ગોહિલ ગત તા. ૨૧/૦૫/૨૦૨૨, શનિવારના રોજ દુઃખદ અવશાન થયેલ છે જેથી સદગતનું બેસણું આવતી કાલ તા. ૦૪/૦૬/૨૦૨૨ ને શનિવારના રોજ સાંજના ૪ થી ૬ જશુભાઇ ગોહીલના નિવાસ સ્થાન ધર્મનગર સોસાયટી, પંચાસર રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI