Author: Yakub Badi

વાંકાનેર તાલુકાના ગારીડા અને પંચાસીયા ગામે પોલીસના જુગારના દરોડામાં આઠ શખ્સો ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના પંચાસીયા અને ગારીડા ગામ ખાતે જુગારના બે અલગ અલગ દરોડા પાડી જાહેરમાં જુગાર રમતા આઠ પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની…

વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામ ખાતે રહેતી પરણીતાએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામ ખાતે રહેતી એક પરિણીતાએ બે વર્ષનાં દાંમ્પત્ય જીવનમાં કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત…

વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આજે શનિવારે રાત્રીના શાને અહલે બયેત કોન્ફરન્સ યોજાશે….

કાર્યક્રમમાં સમગ્ર વાંકાનેર તાલુકામાંથી બહોળી સંખ્યામાં મોમીન-મુસ્લિમ બિરાદરોને ઉપસ્થિત રહેવા જાહેર આમંત્રણ…. વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે આજરોજ શનિવારે રાત્રીના ” શાને અહલે બયેત કોન્ફરન્સ ” નું આયોજન કરવામાં આવ્યું…

વાંકાનર : મિત્ર સાથે મસ્તી કરતા સીડી પરથી નીચે પટકાતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતો એક યુવાન તેના મિત્રો સાથે મસ્તી કરતો હોય, ત્યારે અકસ્માતે સિડી પરથી નીચે પટકાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું…

વાંકાનેરના ઢુવા-માટેલ રોડ પરથી જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો રૂ. 1.01 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના ઢુવા વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ઢુવા-માટેલ રોડ પર જીઇબી સબસ્ટેશન પાસે પહોંચતા, ત્યાં જાહેરમાં શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ગોળ કુંડાળુ વળી જુગાર રમતા શખ્સો પર દરોડો…

વાંકાનેર તાલુકાના અમરસર ગામની સીમમાં યુવાને વાડીએ ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ગામના 28 વર્ષીય યુવાને પોતાની વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ સાથે દોરડું બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે…

વાંકાનેર શહેર ખાતે જેન્ટ્સ વેર આઈટમોના વિશાળ શોરૂમ આર. આર. ફેશનનો ભવ્ય શુભારંભ : રૂ.1000 માં બે જોડી કપડાં સહિત અવનવી ઓફરોના લાભ માટે આજે જ પધારો….

જેન્ટ્સ વેર, ચિલ્ડ્રન વેર, ફુટવેર, બેલ્ટ, ચશ્મા સહિત મેન્સવેરની દરેક આઇટમો એક જ સ્થળે…: તમામ રેન્જમાં બ્રાન્ડેડ તથા લોકલ વેરાયટીઓ પણ ઉપલબ્ધ…. વાંકાનેર શહેર નજીક હાઇવે પર ઝાંઝર સિનેમાની બાજુમાં…

રેકોર્ડ બ્રેક : જન્માષ્ટમી મેળા માટે વાંકાનેર નગરપાલિકાનું ગ્રાઉન્ડ હરાજીમાં રૂ. 19.50 લાખમાં વેચાયું….

સર્વાધિક રૂ. 19.50 લાખ બોલી સાથે મેદાન ફિરોઝભાઈ ઠાસરીયાના ફાળે, નગરપાલિકાની તિજોરી આવકથી છલકાઈ, ગત વર્ષ કરતા આ વર્ષે ગ્રાઉન્ડના 8.45 લાખ વધું ઉપજ્યા… વાંકાનેર શહેર ખાતે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે…

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર નાલા પાસેથી દેશી તમંચા સાથે એક શખ્સ ઝડપાયો….

મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે પર ચંદ્રપુર ગામના નાલા પાસે આવેલ સ્ટાર પ્લાજા કોમ્પ્લેક્ષ પાસેથી એક પરપ્રાંતિય ઇસમને દેશી તમંચા સાથે ઝડપી…

વાંકાનેર : ભોજપરાના બનાવટી મેરેજ સર્ટિફિકેટ પ્રકરણમાં આરોપીઓ સામે વધુ ચાર કલમોનો ઉમેરો કરાયો….

વાંકાનેરના મોટા ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ મોરબીના મકનસર ગામનો પ્રકાશકુમાર મકવાણા નામનો શખ્સ ભગાડી ગયો હતો, જે બનાવના એક મહિના બાદ ફરાર યુવક-યુવતી વાંકાનેર સીટી પોલીસ સમક્ષ હાજર…

error: Content is protected !!