Author: Yakub Badi

વાંકાનેર : ટ્રક મારફતે દિલ્હી મોકલેલ ટાઈલ્સનો જથ્થો ગ્રાહક પાસે ન પહોંચતા રસ્તામાં જ ગાયબ, જાણો સંપૂર્ણ વિગત….

મોરબીના ટ્રાન્સપોર્ટર દ્વારા વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક અને વઘાસીયા ટોલનાકા નજીક આવેલ ટાઇલ્સના કારખાનામાંથી ટાઇલ્સનો જથ્થો દિલ્હી ખાતે ગ્રાહકને મોકલાવવા માટે પોતાની રોડલાયન્સ મારફતે ટાઈલ્સ ભરેલ ટ્રક દિલ્હી રવાના…

વાંકાનેર પ્રાંત અધિકારીની ખાલી પડેલ જગ્યા પર દેવભૂમિ દ્વારકાથી પ્રશાંત મંગુડા નિમણૂંક…

થોડા સમય અગાઉ વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવાને પોતાની સત્તા બહારના હુકમ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેથી વાંકાનેર પ્રાંત અધિકારીની જગ્યા ખાલી પડી હતી જેનો ચાર્જ હળવદ પ્રાંત અધિકારીને…

વાંકાનેર શહેર પી.આઇ. સોનારાની મોરબી ખાતે બદલી, નવા પીઆઇ તરીકે જુનાગઢથી વી. એલ. પટેલની નીમણુંક…

વાંકાનેર શહેર પી.આઇ. બી. પી. સોનારાની આજે બદલી કરવામાં આવી છે જેમને મોરબી એ ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે આ સાથે જ વાંકાનેર શહેર પી.આઇ. તરીકે વી. એલ. પટેલની…

મોરબી જિલ્લાને ભેટ : જીલ્લામાં નવી GIDC બનાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી….

ગુજરાતમાં આઠ જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો – GIDC સ્થાપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલ…

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે 80 જેટલા આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી અપાઇ….

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આજે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ માટે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર વિસ્તારના 80 જેટલા આરોગ્ય અધિકારી/કર્મચારીઓને કોરોના રસી…

error: Content is protected !!