Top Tags

વાંકાનેર શહેર ખાતે 1 gm & 2 gm સોનાના ફેન્સી દાગીનાના વિશાળ અને પ્રથમ શો-રૂમ ‘ શિબ્લી ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી ‘ નો શુભારંભ…

ઓપનિંગ નિમિત્તે આખાં સપ્ટેમ્બર માસ દરમ્યાન તમામ ગ્રાહકોને ખરીદી પર 10% શ્યોર ડિસ્કાઉન્ટ : વાંકાનેર શહેરમાં 1 gm & 2 gm ગ્રામના ગેરંટી સાથેના સોનાના દાગીનાના એકમાત્ર વિશાળ અને ભવ્ય…

વાંકાનેર શહેરના પ્રતાપ-પરામાં થયેલ રૂ. 87 હજારની ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ…

વાંકાનેર શહેરના પ્રતાપપરા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ચોરીને અંજામ આપ્યો હતો જેમાં તસ્કરોએ રૂ. 87,200 મતાની ચોરી કરી હતી, જે ચોરીના બનાવનો ભેદ આજે…

વિકાસ..: વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે છ માસ‌ પહેલા બનેલા રોડમાં ખાડા પડી ગયા…!

વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામ ખાતે ગત તા. ૦૮ના રોજ ગાજવીજ સાથે પડેલા સામાન્ય વરસાદનાં કારણે હજુ છ માસ પહેલા જ બનેલા નવા રોડમાં ગાબડાં પડી ગયા છે. જેથી ગામનાં…

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ‌ના નાગરિકો દ્વારા ગામમાં 100% રસીકરણ માટે પ્રયાસો હાથ ધરાશે…

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ‌ના નાગરિકો દ્વારા ગઇકાલે કોરોના વેક્સિનેશન બાબતે જાગૃત નાગરિકો અને ગામના આગેવાનોની હાજરીમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોઠારીયા ગામમાં 100% વેક્સિનેશન માટે નિશ્ચય કરવામાં…

વાંકાનેરના સરતાનપર રોડ પરથી એક બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના વાંકાનેરના સરતાનપર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકી તેની તલાસી લેતાં તેની પાસેથી એક બોટલ વિદેશી દારૂ મળી આવી હતી…

ગણેશ ચતુર્થી નિમિત્તે માધવ TVS-વાંકાનેર લાવ્યું છે ધમાકેદાર ઓફરો : આજે જ વસાવો તમારૂં મનપસંદ ટીવીએસ અને મેળવો અઢળક ઓફરોનો લાભ…

ગણેશ ચતુર્થી નિમિત્તે માધવ TVS વાંકાનેર દ્વારા ખોલાયો ઓફરોનો ખજાનો…: તો પછી રાહ શેની જુઓ છો ?, આજે બુક કરાવો તમારૂં નવું TVS ટુ વ્હીલર : ઓફરોનો લાભ ફક્ત આજના…

ઘીના ઠામમાં ઘી : વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા પોતાના હોદ્દા પર ફરી કાર્યરત….

મહાવીરસિંહ ઝાલાએ પોતાના હોદ્દા પરથી આપેલ રાજીનામાનો પક્ષ દ્વારા અસ્વિકાર કરાતા તેઓ પુનઃ પોતાના હોદ્દા પર કાર્યરત રહેશે, વિવાદનો અંત થતાં આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું… વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ…

વાંકાનેર કોળી સમાજના યુવા અગ્રણી સુખદેવ ડાભીની ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે નિમણૂંક કરાઇ…

વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના યુવા કોળી સમાજના આગેવાન સુખદેવ ડાભીની ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે… વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના વતની અને કોળી સમાજના…

વાંકાનેરના ભેરડા ગામ નજીક બાઇક રોડ પરથી નીચે ઉતરી જતાં સર્જાયેલ અકસ્માતમાં આધેડનું મોત…

વાંકાનેર તાલુકાના લુણસર રોડ પર ભેરડા ગામ નજીકથી પસાર થતાં એક ડબલ સવારી બાઇકના ચાલકે બાઇક પરથી કાબુ ગુમાવતા બાઇક રોડ નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈકની પાછળ…

વાંકાનેર તાલુકાના જાલીડા ગામે પ્રેમી પંખિડાનો સજોડે ઝેરી દવા પીધી આપઘાતનો પ્રયાસ : પરિણીતાનું મોત, યુવક સારવાર હેઠળ….

ત્રણ બાળકોની માતા અને અપરણીત યુવાન વચ્ચેના પ્રેમ સંબંધમાં બંનેનો આપઘાતનો પ્રયાસ, મહિલાનું મોત, યુવક સારવાર હેઠળ… વાંકાનેર તાલુકાના જાલીડા ગામના સીમ વિસ્તારમાં આજે સવારે એક પરિણીત મહિલા અને અપરિણીત…

error: Content is protected !!