Top Tags

મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં વધારો : ગઈકાલે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમની સપાટી 40 ફુટે પહોંચી…

વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની જંગી આવક શરૂ થઇ હતી જેથી હાલ ડેમની કુલ સપાટી 40 ફુટે પહોંચી છે તેમજ હાલ…

આનંદો : ઉપરવાસમાં ભારે વરસાદના કારણે મચ્છુ 1 ડેમમાં વધુ બે ફુટ નવા નીર આવક….

મચ્છુ 1 ડેમ સાઈટ પર ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં જંગી પાણીની આવક શરૂ, દોઢ કલાકમાં ડેમની સપાટીમાં બે ફુટનો વધારો : કુલ સપાટી 31 ફુટે પહોંચી…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી…

છેલ્લી 24 કલાકમાં વાંકાનેર વિસ્તારમાં 45 મીમી વરસાદ, મચ્છુ 1 ડેમની સપાટીમાં બે ફુટનો વધારો…

છેલ્લી 24 કલાકમાં મચ્છુ 1 ડેમની સપાટી બે ફુટનો વધારો થઇ કુલ સપાટી 29.10 ફુટે પહોંચી… લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની શાહી સવારી ફરી ગુજરાત પર વરસી રહી છે જેમાં…

પર્યુષણ પર્વ નિમિત્તે વાંકાનેર જૈન સમાજ દ્વારા વિશાળ વરઘોડો કાઢવામાં આવ્યો…

જૈન સમાજના હાલ ચાલતા પર્યુષણ પર્વ નિમિત્તે શનિવારે વાંકાનેર શહેર ખાતે એક વિશાળ વરઘોડાનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર જૈન સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ અને આગેવાનો જોડાયા હતા.. આ…

Happy Birthday : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાની મોટી ગ્રામ પંચાયત પૈકીની એક એવી ચંદ્રપુર ગામના સરપંચ અને વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી એવા હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ચંદ્રપુર ગ્રામ પંચાયતના સભ્યપદે…

સરપ્રાઈઝ : ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની વરણી…

આગામી વિધાનસભાની ચૂંટણી અનુસંધાને પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખી ભાજપે સરપ્રાઈઝ આપતાં મુખ્યમંત્રી તરીકે ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી : શું ભાજપનું આ પાસું ફળશે ? ગઈકાલે વિજય રૂપાણીના…

વાંકાનેરના રાજાવડલા અને ખાંભારા ગામને જોડતો મુખ્ય માર્ગ બંધ કરતું રેલ્વે તંત્ર, નાગરિકો ત્રાહિમામ…

રેલ્વે લાઈનના ચાલતાં કામ હિસાબે ડાયવર્ઝન વ્યવસ્થાના અભાવે મુખ્ય માર્ગ બંધ થતાં ગ્રામજનો અને રોડ પર આવેલ ગૌશાળા માટે સર્જાતી મોટી હાલાકી ક્યારે દુર થશે ? વાંકાનેર શહેર નજીક આવેલ…

બ્રેકિંગ ન્યૂઝ : ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામું, રાજકીય હલચલ તેજ….

રાજ્યપાલના નિવાસે જઈ રૂપાણીએ રાજીનામું આપ્યું… સંવત્સરીના બીજા જ દિવસે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપીને સહુ કોઈને ચોંકાવી દીધા છે. જેના પગલે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વહેલી યોજાય તેવી પણ…

વાંકાનેર તાલુકાના ખેરવા ગામેથી બાયોડિઝલ જેવા શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ સાથે બે ઝડપાયાં…

વાંકાનેર તાલુકાના ખેરવા ગામની સીમમાંથી રાજકોટ પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી બાયોડીઝલ જેવા શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થના મોટો જથ્થા સાથે બે શખ્સોને રૂ. 19.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી…

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, રૂ. 96,000ના મુદામાલની ચોરી…

વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં રોકડિયા હનુમાન મંદિરની પાછળના ભાગમાં આવેલ એક બંધ મકાનમાં કોઈ અજાણ્યા તસ્કરોએ પ્રવેશ કરીને મકાનમાં રહેલ રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો…

error: Content is protected !!