વાંકાનેર તાલુકાની મોટી ગ્રામ પંચાયત પૈકીની એક એવી ચંદ્રપુર ગામના સરપંચ અને વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી એવા હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા 25 વર્ષથી ચંદ્રપુર ગ્રામ પંચાયતના સભ્યપદે તેમજ છેલ્લા ત્રણ વર્ષથી સરપંચ પદે સેવા આપી રહ્યા છે….

હરિશ્ચંદ્રસિંહ ઝાલા સતત લોક વચ્ચે રહી લોકસેવાના કામોમાં પરોવાયેલા રહેતા હોય જેથી તેઓ બહોળી લોકચાહના અને મોટું મિત્ર વર્તુળ ધરાવે છે, જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9979383133 પર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ચંદ્રપુર ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…

error: Content is protected !!