ઓપનિંગ નિમિત્તે આખાં સપ્ટેમ્બર માસ દરમ્યાન તમામ ગ્રાહકોને ખરીદી પર 10% શ્યોર ડિસ્કાઉન્ટ : વાંકાનેર શહેરમાં 1 gm & 2 gm ગ્રામના ગેરંટી સાથેના સોનાના દાગીનાના એકમાત્ર વિશાળ અને ભવ્ય શો-રૂમ શિબ્લી ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી ખાતે પધારો અને લાભ લો આકર્ષક ઓફરોનો….
વાંકાનેર શહેરના નામાંકિત એવા શિબ્લી જ્વેલર્સ દ્વારા આધુનિક સમય સાથે કદમ મિલાવી હાલ ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરીના સમયમાં વાંકાનેર ખાતે ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરીના એકમાત્ર એવા વિશાળ અને ભવ્ય ‘ શિબ્લી ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી ‘ ના શોરૂમની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઓપનિંગ નિમિત્તે આખાં સપ્ટેમ્બર માસ દરમિયાન તમાંમ નાગરિકોને ખરીદી પર શ્યોર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે…
આસમાને પહોંચેલા સોનાના ભાવ સામે 1 અને 2 ગ્રામ સોનાના દાગીનાની માંગ વધી રહી છે જે અનુસંધાને હવે આપણાં વાંકાનેર શહેરમાં પણ 1 અને 2 ગ્રામ સોનાના દાગીના(ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી) ના શોરૂમની શરૂઆત થઈ ચુકી છે. જેમાં 1 gm & 2 gm સોનાના દાગીના/ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી પર શિબ્લી જ્વેલર્સ દ્વારા ગેરંટી કાર્ડ પણ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આ દાગીના વેચવા પર પણ ગ્રાહકોને 30 % જેટલી રકમ પરત આપવામાં આવે છે…
સપ્ટેમ્બર માસ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર…
શિબ્લી જ્વેલર્સ દ્વારા પોતાના નવા શોરૂમ ‘ શિબ્લી ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી ‘ ના ઓપનિંગ પ્રસંગે પોતાના તમામ ગ્રાહકોને ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરીની ખરીદી પર આખા સપ્ટેમ્બર માસ દરમિયાન વિશેષ 10% શ્યોર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અને આ ઓફર ફક્ત 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે જેથી તમામ ગ્રાહકોને આ ઓફરોનો લાભ લેવા શિબ્લી જ્વેલર્સ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે…
શિબ્લી ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી : વિશાળ રેન્જમાં તમામ દાગીના મળશે…
અમારે સેટબુટી, કાનસર, એરીંગ, રજવાડી સેટ, બેગ્લસ, ફેન્સી માળા, ફેન્સી કડલી, પેન્ડલ સેટ, બુટી, મંગળસૂત્ર સહિત તમામ પ્રકારની ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી હાજર અને મોર્ડન ડિઝાઇનમાં મળશે…
…તો રાહ શેની જુઓ છો આજે જ મુલાકાત લો અમારા નવા શોરૂમ શિબ્લી ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી ની….
શિબ્લી ગોલ્ડ ફોર્મિંગ જ્વેલરી
વાંઢા લીમડા ચોક, જીનપરા મેઈન રોડ, પોલીસ લાઇનના નાકે, વાંકાનેર.
ઝૈનુલભાઈ શેરસિયા
મો. 99792 20713 / 97731 84020
ઇલ્મુદીનભાઈ બાદી
મો. 94294 85118 / 79840 27293
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH