વાંકાનેર શહેરના રહેવાસી અને વર્ષોથી પેઇન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા એવા જાવિદભાઈ પેન્ટરના લાડકવાયા દિકરા હુસેન જાવિદભાઈ આંબાતરનો આજે જન્મદિવસ છે. તા. 19/09/2010ના રોજ જન્મેલા આંબાતર પરિવારના લાડકવાયા સભ્ય એવો હુસેન આજે પોતાના જીવનના 11 વર્ષ પુરા કરી 12 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે જેથી આ નિમિત્તે પરિવાર દ્વારા હુસેનને લાંબા અને સુખદ જીવનના આશીર્વાદ આપી હુસેનને જન્મદિવસ શુભકામનાઓ પાઠવી છે…

લી.
જાવિદભાઈ પેન્ટર
મો. 99042 10032

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GwvaiaIa6u6Hh5q4m1UAJF

error: Content is protected !!