વાંકાનેર શહેરના પ્રતાપ પરા વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, રૂ. 87,200 ની ચોરી…
વાંકાનેર શહેરના પ્રતાપપરા વિસ્તારની શેરી નં.-૧ માં આવેલ એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું, જેમાં કોઈ અજાણ્યા શખ્સોએ મકાનના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરીને બે કબાટમાંથી રોકડ રકમ અને…
ગેંગ વોર : મોરબીમાં રાત્રે થયેલ અંધાધૂંધ ગોળીબારના બનાવમાં એકનું મોત, કુલ 13 શખ્સો સામે ગુનો નોંધાયો…
અંધાધુધ ગોળીબારમાં મમુદાઢીનું મોત, તેના દીકરા મકબૂલે બે કારમાં આવેલા 13 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવી : આગાઉ થયેલ ડખ્ખામાં એકનો લોથ ઢાળ્યો… મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે ગત રાતે…
વાંકાનેર શહેર ખાતે પર્યુષણ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ…
વાંકાનેર શહેર ખાતે આજરોજ જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ તહેવારની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગયા વર્ષે કોરોનાને કારણે પર્યુષણપર્વની ઉજવણી થઇ શકી ન હોય પરંતુ આ વર્ષે સરકારશ્રીની…
વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ સિરામિક કારખાનાની મશીનરીમાં માથું આવી જતાં મજૂરનું મોત…
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ એક સિરામિકના કારખાનામાં મજૂરીકામ કરતી વેળાએ અચાનક કોઈ કારણસર કારખાનાની મશીનરીમાં માથું આવી જવાથી મજૂર યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી…
વાંકાનેર : ઘીયાવડ ગામે પરિણીતાના આપઘાત કેસમાં પતિ-સાસરિયા સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાઇ…
વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે થોડા દિવસ પહેલા એક પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જે બનાવમાં પરિણીતાના ભાઈએ મૃતકના પતિ-સાસરિયા સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેથી…
વાંકાનેર : રામપરા અભ્યારણમાં માલ-ઢોર ચરાવવાની ના પાડતા ત્રણ શખ્સોનો કર્મચારી પર હુમલો…
વાંકાનેર તાલુકાના વિડીભોજપરા ગામની સીમમાં આવેલ રામપરા અભ્યારણમાં માલ-ઢોર ચરાવવાની ના પાડતા ત્રણ શખ્સોએ કર્મચારીને લાકડી ફટકારીને ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવ અંગે રામપરા અભ્યારણના…
વાંકાનેર : પોલીસ પર હુમલો કરનાર બુટલેગરને પકડવા ગયેલી પોલીસને 218 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો…!
વાંકાનેર શહેર પોલીસ જવાન ઉપર હુમલો કરી નાસી છૂટેલા બે બુટલેગરો વઘાસિયા ગામે વાડામાં છુપાયા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસ આરોપીઓને પકડવા ગયેલ હોય પરંતુ પોલીસ આવતી હોવાની જાણ…
વાંકાનેર તાલુકાના માટેલ ગામે જુના ઝઘડા બાબતે બઘડાટી બોલી, બંને પક્ષોની સામસામી ફરિયાદ…
એક પક્ષ દ્વારા એટ્રોસીટી અને સામા પક્ષ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા સામસામી ફરિયાદ નોંધાઇ… વાંકાનેર તાલુકાના માટેલ ગામે જુના ઝઘડા મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં…
વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે પરિણીતાનો ઝેરી દવા પી આપઘાત…
વાંકાનેર તાલુકાના ઘીયાવડ ગામે રહેતી એક 20 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી…
વાંકાનેર : વૃદ્ધની દુકાન પચાવી પડનાર ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ….
વાંકાનેર શહેરના જીનપરા મેઇન રોડ પર આવેલ દુકાન સબંધના નાતે એક વૃધ્ધે ત્રણ શખ્સોને વાપરવા માટે આપી હતી જે દુકાન પર આ ત્રણ શખ્સોએ પચાવી પાડવાના હેતુથી ગેરકાયદેસર કબ્જો કરતાં…