વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના યુવા કોળી સમાજના આગેવાન સુખદેવ ડાભીની ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે…
વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના વતની અને કોળી સમાજના સક્રિય યુવા આગેવાન સુખદેવભાઈ ડાભીની પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. વાંકાનેર વિસ્તારમાં લોકોના પ્રશ્ને સતત સક્રિય એવા સુખદેવભાઈ ડાભી બહોળું મિત્રમંડળ ધરાવતા હોય જેથી તેમની આ નિમણૂક બાદ તેમના મોબાઈલ નંબર 99984 32419 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH