વાંકાનેર ખાતે સ્વાદના શોખીનો માટે નવા નજરાણા સમાન તાજ રેસ્ટોરન્ટનો આવતીકાલે ભવ્ય શુભારંભ થશે….
વાંકાનેર શહેર ખાતે એક બ્રાંચ હોટલ તાજની ભવ્ય સફળતા બાદ શહેર નજીક ચંદ્રપુર ખાતે આવતીકાલે તાજ રેસ્ટોરન્ટ શરૂ થશે… વાંકાનેર શહેરની સ્વાદપ્રિય જનતાને બપોરે ઉત્તમ સ્વાદ અને ક્વોલિટી સાથે ભોજન…
વાંકાનેરની મોડર્ન સ્કૂલની અવિરત પ્રગતિ સાથે ધોરણ 12 સાયન્સ બાદ કોમર્સના પરિણામમાં પણ સિંહ ગર્જના, સમગ્ર ગુજરાત બોર્ડ ટોપ-10માં શાળાના ત્રણ-ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ….
વાંકાનેરની મોડર્ન સ્કૂલનું રેકોર્ડ બ્રેક પરિણામ : ધોરણ 12 કોમર્સના જાહેર થયેલા પરિણામમાં સમગ્ર ગુજરાતમાં બીજા, ચોથા અને નવમાં સ્થાન પર હક જમાવવા શાળાનાં વિદ્યાર્થીઓ, સાથે જ સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં…
વાંકાનેર તાલુકાના સતાપર ગામે પુર્વ કેબિનેટ મંત્રીનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરતાં ગ્રામજનો…
ભાજપ અગ્રણી જીજ્ઞાસાબેન મેર સહિતના સામાજિક અને રાજકીય આગેવાનો ખાસ હાજર રહ્યા… વાંકાનેર તાલુકાની પ્રજાને લગતા વિવિધ પ્રશ્નોના ઉકેલ અને આમ નાગરિકોને પડતી મુશ્કેલીઓને સમજવા માટે ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી…
ધોરણ-12 કોમર્સમાં મોરબી જિલ્લાનું 89.20% પરિણામ, વાંકાનેર કેન્દ્રનું 88.53% પરિણામ….
આજે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યનું 86.91 ટકા પરિણામ આવ્યું છે જ્યારે…
વાંકાનેર ખાતે આવતીકાલે જ્યોતિ વિદ્યાલયનું પ્રખ્યાત લોકગાયક ફરિદાબેન મીર અને ભાજપ અગ્રણી જીજ્ઞાસાબેન મેર દ્વારા ઉદ્ઘાટન કરાશે….
વાંકાનેર શહેર ખાતે આવતીકાલે રવિવારના રોજ નામાંકિત એવી જ્યોતિ વિદ્યાલયનું પ્રખ્યાત લોકગાયક ફરિદાબેન મીર અને વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય તથા ભાજપ અગ્રણી જીજ્ઞાસાબેન મેર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે, જેથી આ…
વાંકાનેર તાલુકાના વલાસણ ગામે અગાસી પર રમતા લોખંડનો સળિયો વિજ લાઈનને અડી જતાં બાળકીનું મોત, બાળક ગંભીર….
વાંકાનેર તાલુકાના વાલાસણ ગામની સીમમાં આવેલ એક વાડીની ઓરડીની છત પર લોખંડના સળિયાથી રમતા બે બાળકો રમત રમતમાં આ સળિયો ત્યાંથી પસાર થતી 11 kv વીજ લાઈનને અડી જતાં દસ…
વાંકાનેર : મારૂતિ શો-રૂમ પાછળથી 12 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….
વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેર નજીક આવેલ મારુતિ કંપનીના ફોરવ્હીલ કારના શો-રૂમની પાછળ એક શખ્સને 12 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…
વાંકાનેર તાલુકા કોંગ્રેસ અગ્રણી જસુભાઈ ગોહિલના નાના ભાઈ રમેશભાઈ ગોહિલનું દુઃખદ અવસાન, આવતીકાલે બેસણું…
વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને નિવૃત્ત તલાટી મંત્રી જશુભાઇ ગોહીલના નાના ભાઈ અમદાવાદ નિવાસી રમેશભાઇ ગોહિલ ગત તા. ૨૧/૦૫/૨૦૨૨, શનિવારના રોજ દુઃખદ અવશાન થયેલ છે જેથી સદગતનું બેસણું આવતી…
વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીક ડમ્પર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધનું મોત….
વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસેથી પસાર થતા એક બાઈક સવાર વૃદ્ધને ડમ્પર ચાલકે હડફેટે લેતા વૃદ્ધને ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેનું મોત થયું હતું, જેથી આ બનાવની…
વાંકાનેર : મિલપ્લોટ વિસ્તારમાં સામે જોવા જેવી સામાન્ય બાબતે યુવાનને પિતા-પુત્રએ ઢીબી નાખ્યો !
વાંકાનેર શહેરના મીલ પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાનને સામે જોવા જેવી સામાન્ય બાબતનો ખાર રાખીને પિતા-પુત્રએ બેટ અને લોખંડના પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર…