વાંકાનેર શહેર ખાતે એક બ્રાંચ હોટલ તાજની ભવ્ય સફળતા બાદ શહેર નજીક ચંદ્રપુર ખાતે આવતીકાલે તાજ રેસ્ટોરન્ટ શરૂ થશે…

વાંકાનેર શહેરની સ્વાદપ્રિય જનતાને બપોરે ઉત્તમ સ્વાદ અને ક્વોલિટી સાથે ભોજન પીરસી નાગરિકોના હ્દયમાં સ્થાન મેળવેલ હોટલ તાજ (ગ્રીન ચોક) દ્વારા સમય સાથે કદમ મિલાવી વધુ એક બ્રાંચ તાજ રેસ્ટોરન્ટ નો શહેર નજીક ચંદ્રપુર પાસે અંજની પ્લાઝામાં ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે જેથી ભવ્ય શુભારંભ પ્રસંગ વાંકાનેરની સ્વાદપ્રિય જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

🎊 ભવ્ય શુભારંભ પ્રસંગ 🎊

તારીખ : 06/06/2022

વાર     : સોમવાર

સમય   : સવારે 9:00 કલાકે

🎈  તાજ રેસ્ટોરન્ટ   🎈

-: સ્થળ :-

અંજની પ્લાઝા, પહેલા માળે, ૨૭-નેશનલ હાઈવે , ચંદ્રપુર, વાંકાનેર

🎀 નિમંત્રક 🎀

તસ્લીમઆરીફ એ. શેરસીયા (તાજ હોટલ)

રિઝવાન આર. શેરસીયા (સૌરાષ્ટ્ર ટ્રેડિંગ)

error: Content is protected !!