સમાજના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ગેલેક્સી શૈક્ષણિક સંકુલની લિંબાળા અને ચંદ્રપુર બંને બ્રાંચ દ્વારા વાલીઓ માટે પ્રોત્સાહક નિર્ણય લેતા આગામી જુન-2022થી શરૂ થતાં નવા સત્રમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ધોરણ 11 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે અમૂલ્ય તક…

ગેલેક્સી શૈક્ષણિક સંકુલ ખાતે નવા સત્રમાં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓને નિચેના લાભ મળશે…

ધોરણ-11 માં પ્રવેશ લેનાર પ્રથમ 20 કન્યાઓ માટે વાર્ષિક શિક્ષણ ફી માત્ર રૂ. 5000/-

• ધોરણ 10 માં 80% ઉપર મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ 11 સંપૂર્ણ શિક્ષણ ફી માફ…

• ધોરણ-11 માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થી ભાઈઓને વાર્ષિક શૈક્ષણિક ફી માત્ર રૂ. 10,000/-

• અને હા…… સાથો સાથ ધો૨ણ-૧૧ માં સ્કોલરશિપ તો ખરી જ એ પણ ફી થી વધુ….

…તો રાહ શેની, આજે જ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવો..

આપના બાળકનું એડમીશન ફક્ત ગેલેક્સી શૈક્ષણિક સંકુલમાં જ કેમ ?

• આદર્શ ભૌતિક સુવિધા સંપન્ન શાળાનું બિલ્ડીંગ…
• અનુભવી તેમજ ક્વૉલિફાઈડ સ્ટાફ દ્વારા શિક્ષણ કાર્ય…
• શિક્ષણ સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિને મહત્ત્વ…
• ડીજીટલ ક્લાસરૂમની સગવડતાવાળા તમામ વર્ગો…
• તમામ સાધનોથી સજ્જ વિજ્ઞાનલેબની અધતન સુવિધા…
• અત્યાધુનિક કમ્પ્યુટર લેબની સુવિધા…
• સુંદર ગાર્ડન સાથેનું રમણીય વાતાવરણ…
• તમામ રૂટ પર નવી બસની સગવડ…
• રમતગમત માટે વિશાળ મેદાન…
• સમગ્ર કેમ્પસ સી.સી.ટી.વી. કેમેરાથી સજ્જ…
• સાંસ્કૃતિક કાર્યક્રમ માટે આદર્શ ટેક્નોલોજીથી સજ્જ હોલ…
• વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જનરલ નોલેજ, ક્વિઝ, રમત-ગમત સ્પર્ધા, રાઈફલ શુટીંગ જેવી પ્રવૃત્તિઓનું આયોજન…
• રાષ્ટ્રીય તહેવારોની ભવ્ય ઉજવણી દ્વારા દેશ ભાવના જાગૃતિ માટેનો પ્રયત્ન…
• તદઉપરાંત જે એક આદર્શ શાળામાં હોવા જોઈએ એ તમામ ગુણો ધરાવતી એકમાત્ર શૈક્ષણિક સંસ્થા…..

 ગેલેક્સી શૈક્ષણિક સંકુલ

મો. 97277 70199      78787 78888

 

error: Content is protected !!