Category: મુખ્ય સમાચાર

વાંકાનેરના પીપળીયારાજ ગામના આહમદભાઈ કડીવાર(એન.પી.)નું દુઃખદ અવસાન, આવતીકાલે જીયારત….

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના રહેવાસી કડીવાર આહમદભાઈ માહમદભાઈ(એન.પી.)નું ગઈકાલે દુઃખદ અવસાન થયેલ છે, તેમની જીયારત આવતીકાલે શનિવારના રોજ સવારે પીપળીયા રાજ ગામ ખાતે રાખવામાં આવી છે… વાંકાનેર તાલુકાના પીપળીયા…

વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીકથી ચોરાઉ રીક્ષા સાથે રિઢા ગુનેગારને ઝડપી લેતી પોલીસ ટીમ…

અગાઉ રાજકોટ, જામનગર, મોરબી જિલ્લાના ચોરીના ગુનામાં સંડોવાયેલ રીઢા ગુનેગારને વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોરી કરેલ સી.એન.જી. રીક્ષા સાથે વાંકાનેર તાલુકાની ઢુવા ચોકડી નજીક ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ…

હોટલ સંચાલકો સાવધાન : પથિક સોફ્ટવેરમાં મુસાફરોની એન્ટ્રી નહીં કરનાર વાંકાનેરના લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેર શહેર ખાતે આવેલ લક્ષ્મી ગેસ્ટ હાઉસના સંચાલક દ્વારા મોરબી અધિક કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાંનો ભંગ કરી અને ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસી મુસાફરોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી નહીં કરાવતા…

વાંકાનેર તાલુકાના તિથવા ગામે સામાન્ય બાબતમાં જુથ અથડામણ સર્જાઈ, બંને પક્ષોની સામસામી ફરિયાદ….

રસ્તામાં બાઇક સાથે ઘેટું અથડાતાં સર્જાયેલી તકરારમાં પાંચ શખ્સોને ઈજાઓ પહોંચી, બંને પક્ષોના મળી કુલ 20 શખ્સો સામે ગુનો નોંધાયો… વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં આવેલ વાડીના રસ્તા પર બાઇક…

વાંકાનેરના તિથવા ગામથી જડેશ્વર તરફનો ખખડધજ હાલતમાં ફેરવાયેલ રોડ નવો બનાવવા માંગ…

વાંકાનેર તાલુકા કિશાન કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ કડીવાર દ્વારા મોરબી જિલ્લા કાર્યપાલક ઇજનેરને લેખિતમાં રજૂઆત કરાઇ…. વાંકાનેર તાલુકાના તિથવા ગામથી જડેશ્વર તરફ જતા રોડની હાલત છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર હોય…

વાંકાનેર શહેર નજીક હાઇવે પર ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર પલ્ટી ખાઇ ગયું, રોડ પર ડામરની રેલમછેલ…..

વાંકાનેર શહેર નજીક હાઇવે પર ભંગારના ડેલા સામે આજે સવારે 11 વાગ્યાની આસપાસ અહીંથી પસાર થતાં એક ડમ્પર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર ડિવાઈડર સાથે અથડાઇ પલ્ટી ખાઇ ગયું…

પાણી આપો…પાણી આપો…: વાંકાનેર પ્રાંત કચેરીમાં મહિલાઓનો બેડા સાથે મોરચો, કારણ કે….

ગુલાબનગરના નાગરિકો છેલ્લા 2.5 મહિનાથી પાણીથી વંચિત, કોઈપણ જવાબદાર તંત્ર મહિલાઓની પુકાર ન સાંભળતા મહિલાઓ બેડા સાથે કચેરીએ દોડી આવી…. વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર સોસાયટીમાં છેલ્લા…

વાંકાનેર ખાતે કોળી કેરિયર એકેડમી દ્વારા તેજસ્વી વિદ્યાર્થી તથા કર્મચારીઓ સન્માન સમારોહ યોજાશે….

વાંકાનેર શહેર ખાતે કોળી કેરિયર એકેડેમી દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં સમાજના તેજસ્વી વિધાર્થી તેમજ કર્મચારી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી આ શૈક્ષણીક કાર્યમાં…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ટ્રકમાં ચોર ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા પિતા-પુત્ર ઝડપાયાં, રૂ 15.12 લાખનો મુદ્દામાલ જપ્ત….

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ત્યાંથી પસાર થતા એક ટ્રકને રોકી તલાશી લેતા વિદેશી દારૂની હેરાફેરી માટે ટ્રકમાં ચોર ખાનું બનાવી કુલ 148…

ગતરાત્રીના વાંકાનેર શહેર નજીક અકસ્માત સર્જી ત્રણ યુવાનોના મોત નીપજાવનાર ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાયો….

વાંકાનેરથી ખરીદી કરી પરત જતા એમ.પી.ના વતની ત્રણેય યુવાનોને રસ્તામાં કાળ ભેટ્યો…. વાંકાનેર શહેર નજીક હાઇવે પર ગતરાત્રીના ઝાંઝર સિનેમા સામે એક ટ્રક અને ત્રિપલ સવારી બાઇક વચ્ચે ગંભીર અકસ્માત…

error: Content is protected !!