Category: મુખ્ય સમાચાર

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામે પાણીની કુંડીમાં ડુબી જવાથી ત્રણ વર્ષના બાળકનું મોત…

વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામની સીમમાં આવેલ વાડીમાં પાણીની કુંડીમાં રમત રમતા એક ત્રણ વર્ષનું બાળક પડી જતાં ડુબી જવાથી બાળકનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત…

વાવાઝોડાના કારણે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં બે દિવસની રજા જાહેર, આચાર્યો-શિક્ષકોને વાવઝોડાની કામગીરીમાં જોડાવવા સૂચના….

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાના આચાર્યને બે દિવસ શાળામાં રજા રાખવા જાણ કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને…

વાવાઝોડાના સમયે લોક ઉપયોગી થવા વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો….

મોરબી જિલ્લામાં બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે આ કપરી પરિસ્થિતિમાં લોક ઉપયોગી થવા માટે વાંકાનેર વિસ્તારમાં કોંગ્રેસ કાર્યાલય દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ આગેવાનો…

બીપરજોય વાવાઝોડાની સંભાવનાના પગલે આવતીકાલથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં રજા જાહેર કરાઇ…

વાંકાનેર વિસ્તારમાં સંભવિત બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા આવતીકાલથી આગામી નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી યાર્ડમાં સંપૂર્ણ રજા જાહેર કરવામાં…

વાંકાનેર નજીક ‘ મારા મજુર કેમ તોડે છે ? ‘ કહી બે શખ્સોએ યુવાન પર હુમલો કરી ટાંટીયા ભાંગી નાખ્યા !

વાંકાનેર શહેર નજીક હસનપરના શક્તિપરામાં આવેલ મહાકાળી માતાના મંદિર પાસે યુવાન પર બે શખ્સોએ ‘ મારા મજૂરને કેમ તોડે છે ? ‘ કહી હુમલો કરી લોખંડના પાઇપ વડે માર મારી…

વાંકાનેરના ચંદ્રપુર સર્વિસ રોડ પર બોલેરો સાઈડમાં ચલાવાનું કહી ચાલક પર પાંચ શખ્સોનો હુમલો…

વાંકાનેર શહેર નજીક હાઇવે પર ચંદ્રપુર સર્વિસ રોડ પર પસાર થતા એક બોલેરો ચાલકને સામેથી આવતા લોડર ચાલકે તેનું વાહન સાઈડમાં ચલાવાનું કહી બોલેરો ચાલક સાથે બોલાચાલી કરી બાદમાં બોલેરો…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક બે બનાવોમાં વિદેશી દારૂના ચપલા સાથે બે શખ્સો ઝડપાયા…

વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ રોસા સીરામીક પાસેથી વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા બે અલગ અલગ બનાવોમાં બે શખ્સોને વિદેશી દારૂના 180 એમએલના ચપલા સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી…

વાંકાનેરના માટેલ નજીક આવેલ કારખાનામાં વિજશોક લાગવાથી યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના માટેલ ગામ નજીક આવેલ એક કારખાનામાં કામ કરતાં યુવાનને કોઈ કારણસર વિજશોક લાગતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની…

રાજકોટ-અમદાવાદ ડબલ ટ્રેક ઈલેક્ટ્રીક લાઇન કામગીરી પુર્ણ, વાંકાનેર ખાતે ઈલેક્ટ્રીક ટ્રનનું સ્વાગત કરાયું….

વર્ષોથી સૌરાષ્ટ્રવાસીઓ જેની રાહ જોઈ રહ્યા છે, તે રાજકોટથી અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેક ઈલેક્ટ્રીક લાઇનની મોટાભાગના કામગીરી પુર્ણ કરવામાં આવી છે, ત્યારે રાજકોટ-અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ થયું છે. જેથી…

વાંકાનેર રેલ્વે યાર્ડ નજીક અજાણ્યા યુવાનનો માલગાડી હેઠળ પડતું મુકી આપઘાત….

વાંકાનેર શહેર નજીક આવેલ રેલ્વે યાર્ડ ખાતેથી પસાર થતી માલગાડી હેઠળ પડતું મુકી એક અજાણ્યા 35 વર્ષની ઉંમરના યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં…

error: Content is protected !!