મોરબી જિલ્લામાં બીપરજોય વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે આ કપરી પરિસ્થિતિમાં લોક ઉપયોગી થવા માટે વાંકાનેર વિસ્તારમાં કોંગ્રેસ કાર્યાલય દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા નાગરિકોને શક્ય તમામ મદદની ખાત્રી આપવામાં આવી છે….

બાબતે કોંગ્રેસ કાર્યાલય પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં વાવાઝોડાને કારણે લોકોને ઉપયોગી થવા મોરબી જીલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં વાંકાનેર તાલુકાના નાગરિકોને વાવાઝોડાના સમયે કોઇ પણ સમસ્યા હોય તો નીચે આપેલ નંબરો પર પુર્વ ધારાસભ્ય જાવેદ પીરઝાદા સાહેબના કાર્યાલયનો સંપર્ક કરવા જણાવાયું છે…

૧). શકિલ પીરઝાદા : મો. ૯૮૯૮૪૨૭૪૮૬
૨)‌. અરવિંદભાઈ અંબાલીયા : મો. ૯૮૯૮૪૪૦૯૯૩
૩). જશુભાઈ ગોહીલ : મો. ૯૮૨૪૩૮૩૧૫૧
૪). આબીદ ગઢવાળા : મો. ૯૭૧૪૮૯૯૩૫૭
૫). ડો. રૂકમુદીન માથકીયા : મો. ૯૭૩૭૬૯૭૩૨૩

આ સાથે જ કોંગ્રેસ પરિવાર તરફથી તમામ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!