વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામના રહેવાસી કડીવાર આહમદભાઈ માહમદભાઈ(એન.પી.)નું ગઈકાલે દુઃખદ અવસાન થયેલ છે, તેમની જીયારત આવતીકાલે શનિવારના રોજ સવારે પીપળીયા રાજ ગામ ખાતે રાખવામાં આવી છે…

વાંકાનેર તાલુકાના પીપળીયા ગામના રહેવાસી અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર અને પીપળીયા રાજ સહકારી મંડળીના મંત્રી મુસ્તુફા કડીવારના પિતા આહમદભાઈ કડીવાર (એન.પી.) ઉ.વ. 62નું ગઈકાલે અવસાન થયેલ છે, જેમની જીયારત આવતીકાલે એટલે કે શનિવારે સવારે 8 વાગ્યે તેમના નિવાસસ્થાને પીપળીયા રાજ ખાતે રાખેલ છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!