દારૂ પી ડીંગલ : વાંકાનેરના આંબેડકર નગરમાં દારૂડિયાએ પાડોશી પરિવાર પર હુમલો કરી માર મારતાં ફરિયાદ નોંધાઈ….
પડોશમાં રહેતા પરિવાર સાથે દારૂ પી ગાળો બોલવા બાબતે પતિ, પત્ની અને નણંદને પાડોશીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી… વાંકાનેર શહેરના આંબેડકર નગરમાં રહેતા એક પરિવારને પાડોશમાં રહેતા…