વાંકાનેર : આરોગ્યનગરમાં રહેતા યુવાનનો માનસિક બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત….
વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા એક યુવાનને માનસિક બીમારી હોય જેના કારણે તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી…