મોરબી જીલ્લામાં 166 ખેડૂતોને સરકારની સ્માર્ટ ફોન યોજના અંતર્ગત સહાય મંજુર કરાઈ…
મોરબી જિલ્લામાં એક જ દિવસે 166 ખેડૂતોને સ્માર્ટ ફોન યોજનાનો લાભ અપાયો…. ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો જિલ્લા કક્ષાનો…