સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરાઈ….
અખિલ ભારતીય કોળી સમાજ (રજી.)-દિલ્હીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ પુર્વ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં વાંકાનેર ખાતે મળેલી એક બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ મહિલા અઘ્યક્ષ જીજ્ઞાશાબેન મેર દ્વારા વાંકાનેર તાલુકા અને વાંકાનેર શહેર સંગઠન માટે સમસ્ત કોળી સમાજમાંથી અલગ અલગ હોદ્દાઓમાં પર નીમણુંક કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં સમસ્ત કોળી સમાજના નાગરિકો, ચૂંટાયેલા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, ગ્રામપંચાયતનાં સરપંચશ્રીઓ તથા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2