વાંકાનેર : સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર આરોપીને ઝડપી લેતી પોલીસ ટીમ…
વાંકાનેર વિસ્તારમાં થોડા સમય અગાઉ એક શખ્સ સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હોય જેને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે ઝડપી પાડી અને ભોગ બનનાર સગીરાને…