વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના વતની અને પોસ્ટ ઓફિસની રાજકોટ હેડ ઓફિસમાં સ્ટેમ્પ વેન્ડર તરીકે ફરજ બજાવતા હુસેનભાઇ બાદીનો આજે જન્મદિવસ છે, હુસેનભાઇ પોતે વિકલાંગ હોવા છતાં વર્ષોથી પોતાની ફરજ નિષ્ઠા પુર્વક બજાવી રહ્યા છે, તેમના મિલનસાર સ્વભાવ અને ફરજનિષ્ઠાના કારણે તેઓ બહોળું મિત્ર મંડળ / ચાહક વર્ગ ધરાવે છે જેથી આજે તેમના 45 માં જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 97252 54335 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
સ્ટેમ્પ વેન્ડર હુસેનભાઇ બાદીને ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2