Happy Birthday : એમ.એસ. હિટીંગ સિસ્ટમના ઓનર ઉર્વેશભાઈ ભોરણીયાનો આજે જન્મદિવસ….

0

M.S. Heating System : અમારે ત્યાંથી તમામા પ્રકારના પ્લાસ્ટિક ઉદ્યોગ માટેના હિટર મળી રહેશે…

સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્લાસ્ટિક ઉદ્યોગ માટે ઉપયોગી એવા તમામ પ્રકારના હિટર બનાવનાર નામાંકિત એવા એમ. એસ. હિટીંગ સિસ્ટમના ઓનર અને યુવા ઉદ્યોગપતિ એવા ઉર્વેશભાઈ ભોરણીયાનો આજે જન્મદિવસ છે, જેઓ ટુંક સમયમાં જ સુઝબુઝથી પોતાના વ્યવસાયમાં બહોળી પ્રગતિ કરી હોય જેથી ઉર્વેશભાઈ બહોળું મિત્ર મંડળ ધરાવે છે, જેથી આજે તેમના 35 માં જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 99248 33096 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…..

એમ.એસ. હિટીંગ સિસ્ટમ : પ્લાસ્ટિક ઉદ્યોગ માટે તમામ પ્રકારની હિટર બનાવનાર….

અમારે ત્યાંથી ગ્રાહકોને પ્લાસ્ટિક ઉદ્યોગ માટે તમામ પ્રકારની ઈલેક્ટ્રીક હિટર વ્યાજબી દરે અને ઉચ્ચ ગુણવત્તા સાથે મળી રહેશે જેથી કોઈ પણ અન્ય જગ્યાએથી હિટરની ખરીદી કરતા પહેલા અમારી ફેક્ટરીની એકવાર અવશ્ય મુલાકાત લો….


એમ. એસ. હિટીંગ સિસ્ટમ

મુ. રાતીદેવરી, તા. વાંકાનેર, જી. મોરબી

મો. 99248 33096