વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં રહેતા એક યુવાનને માનસિક બીમારી હોય જેના કારણે તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસને નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં આવેલ શેરી નં. 9 ખાતે રહેતા તરૂણભાઈ મનસુખભાઈ ધામેલીયા (ઉ.વ. 27) ને માનસિક બીમારી હોય જેની દવા પણ ચાલુ હોય પરંતુ આ બિમારીના કારણે તે સતત ટેન્શનમાં રહેતો હતો જેનાથી કંટાળી તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી મૃતકના દેહને પીએમ અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આ બનાવની વાંકાનેર સીટી પોલીસને નોંધ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2

error: Content is protected !!