વાંકાનેર વાસી ભુપતભાઇ નારણભાઈ છૈયા, જગમલભાઈ નારણભાઈ છૈયા, વજુભાઈ નારણભાઈ છૈયા તથા ડાયાભાઈ નારણભાઈ છૈયાના પિતાશ્રી સ્વ નારણભાઈ નથુભાઈ છૈયા (ભીંડોરા) ગત તા. 23/02/2022 ના રોજ સ્વર્ગવાસ પામેલ છે, જેથી સદગતનું તા. 26/2 ના રોજ વાંકાનેર ખાતે તેમજ તા. 28/02 ના રોજ રાજકોટ ખાતે બેસણું રાખવામાં આવેલ છે….
સદગતની ઉત્તરક્રિયા : તા. 07/03/22, સોમવાર(ભીંડોરા)
બેસણું : વાંકાનેર
તા. 26/02/22, શનિવાર, સાંજે 4 થી 6,
સ્થળ : વિવેકાનંદ સોસાયટી, કોમ્યુનિટી હોલ, વાંકાનેર,
બેસણું : રાજકોટ
તા. 28/02/22, સોમવાર, સાંજે 4 થી 6,
સ્થળ : સાંઈનાથ મહાદેવ મંદિર, સાંઈબાબા સોસાયટી, ૧-રેલનગર, રાજકોટ