Category: વાંકાનેર

વાંકાનેર : અમરસર ફાટક નજીક કાર ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક ઈજાગ્રસ્ત….

વાંકાનેર શહેરથી અમરસર ફાટક ચરફ જતાં એક બાઈક ચાલકને કાર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે…

વાંકાનેર : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં દોશી કોલેજની વિદ્યાર્થીનીને મળશે ત્રણ ગોલ્ડ મેડલ….

વાંકાનેર શહેરની શ્રી દોશી કોલેજના વિદ્યાર્થીઓઓને ગત વર્ષે કુલ ત્રણ ગોલ્ડ મેડલ અને ત્રણ પ્રાઈઝ મળેલા હોય જે પ્રથાને કોલેજના વિદ્યાર્થીઓએ આગળ વધારી આ વર્ષે પણ વધારાના ત્રણ ગોલ્ડ મેડલ…

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 45 દિવસ સુધી પ્રવેશબંધી….

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ પોલીસ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓનું વર્ષ-૨૦૨૨નું વાર્ષિક ફાયરીંગ હાથ ધરવા માટે આગામી તા.૦૧/૦૧/૨૦૨૩ થી 45 દિવસ સુધી ફાયરીંગ પ્રેક્ટીસ વાંકાનેર ખાતે યોજાનાર હોઈ જેથી તા. ૦૧/૦૧/૨૦૨૩ થી 45 દિવસ…

વાંકાનેર આહિર સમાજ દ્વારા ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું સન્માન કરાયું…..

તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેમાં વાંકાનેર બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીનો વિજયી થયો હતો, જે બદલ વાંકાનેર આહિર સમાજ દ્વારા ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું ફુલ-હાર અને શાલ…

વાંકાનેર : પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત મૃતકના પરિવારને તાત્કાલિક સહાય ચુકવતી બેંક ઓફ બરોડા….

એક અઠવાડિયામાં બેંક દ્વારા મૃતકના પરિવારજનોને સહાયનો ચેક અર્પણ કરાયો…. વાંકાનેર શહેર ખાતે આવેલ બેંક ઓફ બરોડા દ્વારા પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના સાથે જોડાયેલ બેંકના ગ્રાહકોનું મૃત્યુ થતાં તેના…

વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતાં ત્રણ શખ્સોનો ખેડૂત પર હુમલો….

વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ ખેતરમાં આજ ગામનો એક શખ્સ ગાયો ચરાવતો હોય જે આરોપીને ખેતરમાં ન ચરાવવા બાબતે સમજાવવા ગયેલ ખેડૂત પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ સામે…

વાંકાનેર તાલુકાના લુણસર ગામે ચાલતી બેફામ ખનીજચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ….

રૂ. 12 લાખની ખનીજચોરી મામલે થાનગઢના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો… વાંકાનેર તાલુકાના લુણસર ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી સરકારી ખરાબાની જમીનમાં બેફામપણે ખનીજચોરી ચાલતી હોય જે બાબતે સરકારી જમીનમાં થી…

આગામી તા.29 ડિસેમ્બરના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે….

રોજગાર વિનિમય કચેરી મોરબી દ્વારા આગામી તા.29/12/2022ના રોજ સવારે 11 વાગ્યે વાંકાનેર ઔધોગિક તાલીમ સંસ્થા(રાજકોટ રોડ, તાલુકા સેવા સદન સામે, વાંકનેર) ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે… આ…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 31 બોટલ વિદેશી દારૂ સાથે એક પરપ્રાંતિય શખ્સને ઝડપી લેતી પોલીસ….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વાંકાનેર બાઉન્ડ્રી નજીક શંકાસ્પદ હાલતમાં ત્રણ થેલા સાથે ઉભેલા એક શખ્સની તલાશી લેતા તેની પાસેથી ભારતીય બનાવટની પરપ્રાંતિય વિદેશી દારૂની 31 બોટલ મળી આવી હતી…

આગામી રવિવારે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે એક દિવસીય યુવા ઉત્કર્ષ શિબિર યોજાશે…

વાંકાનેર શહેર ખાતે આવેલ ગાયત્રી મંદીર ખાતે આગામી રવિવારના રોજ ગાયત્રી પરિવાર દ્વારા યુવા ઉત્કર્ષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 થી 45 વર્ષના યુવક-યુવતીઓ વિનામૂલ્યે ભાગ લઈ શકશે,…

error: Content is protected !!