Category: વાંકાનેર

આવતીકાલે વાંકાનેરની સત્યમ હોસ્પિટલ ખાતે મોરબી-૨ની ખ્યાતનામ શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે….

કેમ્પમાં મોરબીની નામાંકિત શિવમ્ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ સેવા આપશે… વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની નામાંકિત એવી…

Happy Birthday : પટેલ ગ્રાફિક્સ અને આલીશાન ડીજીટલના ઓનર નાસીરભાઈ પટેલનો આજે જન્મદિવસ….

વાંકનેરની મહંમદી લોકશાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા મહંમદહુશેન શેરસીયાના પુત્ર અને વાંકાનેર શહેર ખાતે ગ્રાફિક્સ વર્ક, પ્રિંન્ટીંગ, ડીઝાઇનીંગ સહિતના ક્ષેત્ર સાથે સંકળાયેલા બહુમુખી પ્રતિભા ધરાવતા તિથવા ગામના વતની નાસીરભાઈ…

વાંકાનેર શહેર નજીક અમરસર ફાટક પાસે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, વૃદ્ધ ઈજાગ્રસ્ત…..

વાંકાનેર શહેર નજીક આવેલ અમરસર ફાટક પાસે રાજકોટ રોડ પર આજે સવારે કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈક ચાલક વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર…

વાંકાનેર ખાતે માવતરે રહેતી પરિણીતાને ત્રાસ આપવા મામલે પતિ સહિત સાસરીયા પક્ષના આઠ સામે ગુનો નોંધાયો…

વાંકાનેર શહેરના વીસીપાર વિસ્તારમાં રેલ્વે સ્ટેશનની બાજુમાં પોતાના માવતરે રહેતી પરિણીતાના લગ્ન જામનગર ખાતે થયા હોય જેમાં તેના પતિ સહિતના સાસરીયાઓ કરિયાવર તથા દહેજની માંગણી કરી શારીરિક તથા માનસિક ત્રાસ…

વાંકાનેર શહેર ખાતે આવતીકાલના રોજ આયુર્વેદ શાખા-મોરબી દ્વારા આયુષ મેળો યોજાશે….

આયુષ મેળામાં આરોગ્ય લક્ષી પ્રશ્નોના નિરાકરણ તથા આયુષ આરોગ્ય પદ્ધતિ વિશે માર્ગદર્શન અને આયુષ નિદાન-સારવાર કેમ્પ યોજાશે, સવારે 9 વાગ્યાથી રજીસ્ટ્રેશન શરૂ…. વાંકાનેર શહેર ખાતે આગામી નવા વર્ષના પ્રારંભે જ…

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ બંધ મકાનમાંથી 80 બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ એક પડતર મકાનમાં ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે દરોડો પાડી 80 બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓને સ્થળ પરથી ઝડપી પાડી બંનેની સામે વાંકાનેર…

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ વાડીમાંથી 261 નંગ બિયરના ટીન જપ્ત….

31 St ડિસેમ્બર પાર્ટી માટે મંગાવવામાં આવેલ બિયરનો જથ્થો ઝડપી લેતી પોલીસ…. વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાંથી આવેલ વાડીમાં મોટા જથ્થામાં વિદેશી દારૂ-બિયરનો મંગાવવામાં આવેલ હોવાની ચોક્કસ ખાનગી બાતમીને…

વાંકાનેર શહેરી વિસ્તારમાં દિપડાએ દેખા દીધી, વનવિભાગે હરકતમાં આવી પાંજરૂ ગોઠવ્યું….

વાંકાનેરના ગ્રામ્ય વિડી વિસ્તારમાં ઘણીવાર દિપડા સહિતના જંગલી પ્રાણીઓ ચડી આવતા હોવાનાં સમાચારો સામે આવે છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી વાંકાનેર શહેરી વિસ્તારોમાં પણ દિપડા દેખા દેતા હોવાના સમાચારો સામે…

વાંકાનેર : રોડ ઉપર પાર્ક કરેલા ધન્વંનતરિ રથનો વિડિયો ઉતારતા યુવક સામે ફરિયાદ નોંધાઈ….

યુવક સાઈરન રિપેર કરતાં ડ્રાઇવરનો વિડિયો ઉતારતો હોય જેને વિડિયો ઉતારવાની ના પાડતાં ફરજ પરના ડ્રાઈવર સાથે માથાકુટ કરતા બાબતે ફરિયાદ નોંધાઇ... વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જીનપરા જકાતનાકા નજીક ધન્વંતરિ…

વાંકાનેર શહેરના મિલપ્લોટ વિસ્તારમાંથી વરલી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો….

વાંકાનેર શહેરના મીલપ્લોટ ચોકમાંથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા રોહીતભાઈ લાલજીભાઈ ફીરસોડીયા (રહે. મીલપ્લોટ ફાટક પાસે, વાંકાનેર)ને વરલી મટકાના સાહિત્ય અને રોકડ રકમ રૂ. 630 સાથે…

error: Content is protected !!