કેમ્પમાં મોરબીની નામાંકિત શિવમ્ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ સેવા આપશે…

વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીની નામાંકિત એવી શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ સેવા આપશે, જેનો લાભ લેવા વાંકાનેરની જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે…

કેમ્પમાં દર્દીઓને મળતી ફ્રી સેવાઓ…

• ફ્રી કન્સલ્ટેશન
• ફ્રી સુગર ચેકઅપ
• ફ્રી BMI તપાસ
• ફ્રી દવાઓ
• ફ્રી ઈસીજી(કાર્ડિયો ગ્રામ) તપાસ

કેમ્પમાં ઉપલબ્ધ નિદાન સેવાઓ…

આ ફ્રી નિદાન કેમ્પમાં બાળરોગ, હાડકાંના રોગો, જનરલ મેડિસિન, સ્ત્રીરોગ, ફિઝિયોથેરાપી, દાંતના રોગ, જનરલ સર્જરી સહિતના રોગોની નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવશે….

તારીખ : 01/01/2023, રવિવાર
સમય : બપોરે 10 to 12:30 સુધી…
સ્થળ : સત્યમ્ હોસ્પીટલ, ઝવેરી હાઉસ, મણીકરણી મંદિર સામે, માર્કેટ ચોક, વાંકાનેર
વધુ માહિતી માટે : 97275 27555

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!