વાંકનેરની મહંમદી લોકશાળા ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતા મહંમદહુશેન શેરસીયાના પુત્ર અને વાંકાનેર શહેર ખાતે ગ્રાફિક્સ વર્ક, પ્રિંન્ટીંગ, ડીઝાઇનીંગ સહિતના ક્ષેત્ર સાથે સંકળાયેલા બહુમુખી પ્રતિભા ધરાવતા તિથવા ગામના વતની નાસીરભાઈ શેરસીયા(પટેલ)નો આજે જન્મદિવસ છે, વિવિધ પ્રકારના વ્યવસાયો સાથે સંકળાયેલા નાસીરભાઈ પોતાના મિલનસાર સ્વભાવને કારણે બહોળી લોકચાહના મેળવી છે….

નાસીરભાઈ વાંકાનેર શહેર ખાતે પ્રિન્ટીંગ બિઝિનેશ સાથે સંકળાયેલા હોય ગ્રાફિકસ ડીઝાઇનીંગમાં પોતાની નિપુણતાથી વાંકાનેર શહેર ખાતે પટેલ ગ્રાફિકસના નામે પેઢી ચલાવી રહ્યા છે. વાંકાનેર જેવા નાના સેન્ટરમાં પટેલ ગ્રાફિક્સ ખાતે નાસીરભાઈ પટેલ અને ઈસ્માઈલભાઈ શેરસીયા(બાપુ) અત્યાધુનિક મશીનરીઓ દ્વારા વાંકાનેર વાસીઓને કાગળથી કરી ગ્લાસ(કાચ) સુધીની તમામ પ્રકારની પ્રિન્ટીંગ સેવાઓ પુરી પાડી રહ્યા છે, હાલમાં તેમણે વાંકાનેરમાં સૌપ્રથમ વખત ટી-શર્ટ પ્રિન્ટીંગ માટે અત્યાધુનિક મલ્ટી કલર પ્રિન્ટીંગ મશીનથી હોલસેલ ટી-શર્ટ પ્રિન્ટીંગની શરૂઆત કરી છે…

નાસીરભાઈ શેરસીયા(પટેલ)ને આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 99983 28786 પર શુભેચ્છાઓની વર્ષા થઇ રહી છે….

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી નાસીરભાઈ પટેલને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!