વાંકાનેર શહેરના મીલપ્લોટ ચોકમાંથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા રોહીતભાઈ લાલજીભાઈ ફીરસોડીયા (રહે. મીલપ્લોટ ફાટક પાસે, વાંકાનેર)ને વરલી મટકાના સાહિત્ય અને રોકડ રકમ રૂ. 630 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!