તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી જેમાં વાંકાનેર બેઠક પરથી ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીનો વિજયી થયો હતો, જે બદલ વાંકાનેર આહિર સમાજ દ્વારા ધારાસભ્ય જીતુભાઇ સોમાણીનું ફુલ-હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું…

આ તકે વાંકાનેર આહિર સમાજ વતી સિદ્ધરાજભાઈ ડાંગર, ભુપતભાઈ છૈયા, પ્રવિણભાઇ જાદવ, રાજુભાઇ મકવાણા, કિશોરભાઈ મિયાત્રા, વિશાલભાઈ મિયાત્રા, વશરામભાઇ મેતા, જગદીશભાઈ સબાડ, નગાભાઈ ડાંગર, કાળુભાઇ ડાંગર, રામદેભાઈ ભાટીયા, પરેશભાઈ ગરાણીયા, પિયુષભાઈ ચાંડેરા, જાટીયાભાઈ સહિતના ખાર હાજર રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!