Category: વાંકાનેર

વાંકાનેર ગાયત્રી મંદિર ખાતેથી મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના હોદ્દેદારોની વરણી કરાઈ…

વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર ખાતે ગઈકાલે મોરબી જિલ્લા બ્રહ્મ સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી જેમાં મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સહિતના હોદેદારોની સર્વાનુમતે વરણી કરાઈ હતી……

વાંકાનેર શહેરના વિશીપરામાં ગાળો બોલવાની ના પાડતા યુવાન પર બે શખ્સોનો હુમલો…

વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા એક યુવાને બે શખ્સોને ગાળો બોલવાની ના પાડતાં એકદમ ઉશ્કેરાઇ જઇને બંને શખ્સોએ યુવાન પર હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જે…

વાંકાનેર શહેરના વેલનાથપરા વિસ્તારમાંથી શ્રાવણીયો જુગાર રમતા આઠ ઝડપાયાં….

વાંકાનેર શહેર પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના વેલનાથપરા વિસ્તારમાંથી જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતા કુલ આઠ શખ્સોને રોકડ રકમ રૂ. 20,350 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે…

વાંકાનેર દોશી કોલેજના ડૉ. યોગેશ ચાવડા સાહેબને બેસ્ટ NCC ઑફિસરનો એવોર્ડ એનાયત…..

શ્રી દોશી કોલેજ વાંકાનેર ના અધ્યાપક લેફ્ટનન્ટ ડૉ. યોગેશ એ. ચાવડા સાહેબને બેસ્ટ NCC ઑફિસર તરીકે ગઇકાલના રોજ રાજકોટ ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર શ્રી એસ. એન. તિવારી સાહેબે દ્વારા પુરસ્કાર તેમજ…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીકથી દેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ….

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ દશામાં મંદિર નજીકથી પોલીસે દેશી દારૂ ભરેલી કાર પકડી પાડી હતી જે બનાવમાં કાર ચાલક પોલીસને જોઈ ફરાર થઈ જતાં પોલીસે અલ્ટો કાર કબ્જે…

વાંકાનેર મામલદાર કચેરી પાછળ રેલ્વે ટ્રેક પર પડતું મૂકી આધેડનો આપઘાત…

વાંકાનેર મામલદાર કચેરી પાછળ રેલ્વે ટ્રેક પર પડતું મૂકીને એક અજાણ્યા આધેડે આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જે બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ…

વાંકાનેર શહેરના ગ્રીન ચોક ખાતે આખલા યુદ્ધ, ધારાસભ્યની કારને નુકસાન…

વાંકાનેર શહેરના હાર્દ સમા ગ્રીન ચોક ખાતે ગઈકાલે સાંજના સમયે પાંચથી છ આટલાઓ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું જેમાં અડધો કલાક સુધી આ વિસ્તારને આખલાઓએ માથે લીધો હતો જેમાં વાંકાનેર ધારાસભ્ય…

ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ગુજકેટનું પરિણામ જાહેર, જાણવા અહીં ક્લિક કરો…

આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર રાજ્યમાં A ગ્રુપના કુલ…

વાંકાનેર ખાતે આગામી જન્માષ્ટમી તહેવારની ઉજવણી સંદર્ભે આયોજકોની બેઠક મળી….

આજરોજ વાંકાનેર શહેર ખાતે આગામી જન્માષ્ટમી તહેવારની ઉજવણી સંદર્ભે જન્માષ્ટમી મહોત્સવ સમિતિની બેઠક મહારાણા રાજસાહેબ કેશરીદેવસિંહજીની અધ્યક્ષતામાં મળી હતી જેમાં જન્માષ્ટમી તહેવારની સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ ભવ્યાતિભવ્ય ઉજવણી કરવાનું આયોજન…

વાંકાનેર : શાહબાવાની દરગાહ ખાતે ગયેલ યુવાન પર જુના મનદુઃખનો ખાર રાખી પાંચ શખ્સોનો હુમલો….

વાંકાનેર શહેર ખાતે આવેલ પવિત્ર હઝરત શાહબાવાની દરગાહ ખાતે ગયેલા એક યુવાન પર પાંચ શખ્સોએ જુના મનદુઃખનો ખાર રાખી લાકડી તથા ઈંટના ટુકડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી…

error: Content is protected !!