વાંકાનેર શહેરના હાર્દ સમા ગ્રીન ચોક ખાતે ગઈકાલે સાંજના સમયે પાંચથી છ આટલાઓ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું જેમાં અડધો કલાક સુધી આ વિસ્તારને આખલાઓએ માથે લીધો હતો જેમાં વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની કારને પણ નુકસાન થયું હતું….

અત્રે ઉલ્લેખનીય છે કે રજડતા ઢોરોના ત્રાસ બાબતે અનેક વખત અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી જેના પરિણામે છાસવારે શહેરમાં ચક્કાજામ અને આખલા યુદ્ધ જોવા મળે છે જેમાં આજે વાંકાનેર ધારાસભ્યની કારનો ભોગ લેવાયો છે. બાબતે કહેવું અનિવાર્ય બની જવાબદાર નગરપાલિકા દ્વારા છાસવારે થતા આખલા યુદ્ધમાં કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાય પુર્વે વાંકાનેર શહેરને રજળતા ઢોરોના ત્રાસથી મુક્તિ અપાવવામાં આવે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq

error: Content is protected !!