Category: વાંકાનેર

વાંકાનેર : ભાટીયા સોસાયટી-દશામાં મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા…

વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસ ટીમે વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટીમાં આવેલ દશામાંના મંદીર પાસે દરોડો પાડી સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેર ગંજીપતાના પાના…

વાંકાનેર શહેર ખાતે આહિર સમાજ દ્વારા જ્ઞાતિના અધિકારીઓનું સન્માન કરાયું….

વાંકાનેર શહેર ખાતે આહિર સમાજ દ્વારા જ્ઞાતિના વાંકાનેર ખાતે ફરજ બજાવતા તમામ ઉચ્ચ અધિકારીઓનું ફુલ-હાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું…. ગઈકાલના રોજ વાંકાનેર તાલુકા પંચાયત કચેરી ખાતે આહિર…

ચંદ્રપુર ગ્રામ પંચાયતના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાના પૌત્ર મર્મરાજસિંહનો આજે જન્મદિવસ….

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના સરપંચ હરિશ્ચંદ્રસિંહ ઝાલાના પૌત્ર મર્મરાજસિંહ યુવરાજસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. ઝાલા પરિવારના લાડકવાયા સભ્ય એવા મર્મરાજસિંહ આજે પોતાના જીવનનું પ્રથમ વર્ષ પુરૂ કરી બીજા વર્ષમાં પ્રવેશ…

વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે હાઈવે રોડ નજીક ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટને સળગાવતા ધુમાડા-રાજ, ગંભીર અકસ્માતનો ભય છતાં પ્રદુષણ બોર્ડ નિદ્રામાં…

નેશનલ હાઈવે રોડની બાજુમાં જ કારખાનેદાર દ્વારા છેલ્લા 15 દિવસથી ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટને સળગાવતા સર્જાતી સમસ્યા… એક તરફ રાજ્ય સરકાર દ્વારા વધતા જતા પ્રદુષણ બાબતે પર્યાવરણને બચાવવા વૃક્ષારોપણ કાર્યને વેગવાન બનાવાઇ…

પવિત્ર મહોરમ માસ નિમિત્તે વાંકાનેર વિસ્તારમાં સર્વત્ર હુસેની માહોલ : ઠેરઠેર સબીલો દ્વારા લંગર, ન્યાઝ, વાયઝના આયોજનો…

શહેર ભરમાં અને તાલુકાના ગામેગામ ઠેરઠેર આમ ન્યાઝ, લંગરો અને વાયઝ થકી મુસ્લિમ બિરાદરો હુસેન-મય : આવતી કાલે તાજીયા પડમાં આવશે, સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ તહેવારની ઉજવણી કરાશે…. હાલ મુસ્લિમ…

વાંકાનેર : ખેતીના પિયત માટે મચ્છુ-1 ડેમમાંથી પાણી છોડવા બાબતે મુખ્યમંત્રીને રજૂઆત….

વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા અને તિથવા જિલ્લા પંચાયતના સદસ્ય હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદી દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ… વાંકાનેર તાલુકા મચ્છુ 1 ડેમમાં ખેડૂતોને સિંચાઈ માટે તાત્કાલિક પાણી છોડવા બાબતે ગુજરાત રાજ્યના…

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામેથી શ્રાવણીયો જુગાર રમતા 18 ઝડપાયાં…!

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ ખાતે આવેલ મંદિરના પટ્ટમા કોઈ અજાણ્યા શખ્સો સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમા ગંજીપતાના પાના તથા પૈસા વડે તીન-પતીનો હારજીતનો જુગા૨ ૨મતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે…

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જુગાર રમતા આઠ ઝડપાયા…

વાંકાનેર સીટી પોલીસના નવાપરા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન હેડ કો. હરપાલસિંહ પરમાર તથા કો. કુષ્ણરાજસિંહ ઝાલાને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા કુલ…

વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલાનું પક્ષના હોદ્દા પરથી રાજીનામું….

વાંકાનેર તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ભરતસિંહ ઝાલાએ ગઇકાલે પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દેતાં વાંકાનેરના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. વાંકાનેર ભાજપમાં છેલ્લા ઘણા સમયથી ચડાવ-ઉતાર આવતો રહ્યો છે જેમાં…

વાંકાનેર : પાટીદાર સેવા સમાજની અદ્યતન વાડી નિર્માણ માટે દાન આપનાર દાતાઓનો સન્માન સમારોહ યોજાયો…

વાંકાનેર શહેર ખાતે નિર્માણ પામેલ પાટીદાર સેવા સમાજની વાડીના નિર્માણ માટે આર્થિક મદદ કરનાર તમામ દાતાઓને એક સન્માન સમારોહ વાંકાનેર શહેર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં તમામ દાતાઓને સન્માનિત કરવામાં…

error: Content is protected !!