વાંકાનેર તાલુકાના વિરપર ગામે પડતર ખાણમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ…
વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં આવેલ એક પડતર ખાણમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી દેશી દારૂ, આથો અને ભઠ્ઠીના…