હાય રે કળયુગ : વાંકાનેર વિસ્તારમાં આવેલ વાડીએ રહેલ યુવતીની એકલતાનો લાભ લઇ બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું, ફરિયાદ દાખલ….
વાડીએ કામ કરતી યુવતી પર નજર બગાડી વાડીની ઓરડીમાં યુવતીને દોરડા વડે બાંધી બે નરાધમોએ પોત પ્રકાશ્યું…. વાંકાનેર વિસ્તારમાં રહેતી એક યુવતી પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે…