Category: મોરબી

ચક્રવાત ઈમ્પેક્ટ : મોરબી જિલ્લામાં ગેરકાયદેસર બાયો ડિઝલનો વેપલો કરનારા પર પોલીસના દરોડા….

ગત તા. 23 જુનના ચક્રવાત ન્યુઝના મોરબી જિલ્લામાં ગેરકાયદેસર બાયો ડિઝલના વેપલાના ચાલતા કૌભાંડ બાબતે અખબારી અહેવાલો પ્રસિદ્ધ કરાયા હતા, જે બાદ અહેવાલની નોંધ લઇ મુખ્યમંત્રીના આદેશથી પોલીસ સક્રિય બની….…

કોરોનાની બીજી લહેર દરમિયાન મોરબી જીલ્લામાં કોવિડ સેન્ટર શરૂ કરનાર 19 સંસ્થાઓનું કલેકટરના હસ્તે સન્માન કરાયું….

મોરબી જીલ્લામાં કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓએ માનવ સેવા અર્થે કોવિડ સેન્ટરો શરૂ કરી કોરોના દર્દીઓને રાહત આપતા તેમના જીવ બચાવવા તનતોડ મહેનત કરી સાચી માનવસેવા આપી હતી.…

Happy Birthday : એલીટ ગ્રુપના સુપ્રીમો કલોલા સાહેબનો આજે જન્મદિવસ….

છેલ્લા એકવીસ વર્ષેથી શિક્ષણ ક્ષેત્રને સમર્પિત એલીટ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અને શિક્ષણવિદ એવા શ્રી એસ. ડી. કલોલા સાહેબનો આજે જન્મદિવસ છે જે નિમિત્તે આજે સગા-સંબંધીઓ, મિત્ર વર્તુળ, શિક્ષકમિત્રો, વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો…

ગુજરાત સરકારના મંત્રી વાસણભાઇ આહિર મોરબી જિલ્લાની મુલાકાતે…

મંત્રીશ્રી વાસણભાઇ આહિરની વિશેષ ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે બેઠક મળી : મોરબી જિલ્લામાં વિવિધ પ્રજાકીય પ્રશ્નો તેમજ વિકાસના કાર્યોનું મંત્રીએ કર્યું મૂલ્યાંકન… સામાજિક અને શૈક્ષણિક…

મોરબી જિલ્લામાં આંગણવાડીના 18,000 થી વધુ બાળકોમાં ગણવેશ વિતરણ કરાશે…

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિજિટલ માધ્યમથી જિલ્લા કક્ષાએ ગણવેશ વિતરણનો કાર્યક્રમ આજે સવારે કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ રૂમમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગાંધીનગરથી વિડિયો…

જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં રૂ. 60 લાખના કામ મંજૂર…

જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં રૂ. 60 લાખના કામ મંજુર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે વર્ષ 2021-22માં મોરબી જિલ્લાના 23 ગામોમાં અંદાજે…

મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાસે હોટલની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ ટીમના દરોડા…

મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ વ્રજ હોટલની આડમાં કુટણખાનું ચાલતું હોવાની ચોક્કસ બાતનીના આધારે મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા ટ્રેપ ગોઠવી હોટેલ પર ડમી ગ્રાહક મોકલી હોટલમાં છાપો…

ચક્રવાત ઈમ્પેક્ટ : મોરબી જીલ્લામાં જંતુનાશક દવા-બિયારણના વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી વિભાગના દરોડા…

સમગ્ર જીલ્લામાં રાસાયણીક ખાતરનો રૂ. 4.30 લાખનો જથ્થો અટકાવી વેપારીઓને નોટિસ અપાઈ : શંકાસ્પદ 24 નમૂનાઓ લોબોરેટરીમાં મોકલાયા…. મોરબી જિલ્લામાં બિયારણ તેમજ જંતુનાશક દવા અને રાસાયણીક ખાતર વિક્રેતાઓને ત્યાં ખેતીવાડી…

મોરબી જીલ્લા પંચાયતના વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિમણુંક કરાઈ…

તાજેતરમાં જ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોરબી જીલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થયો હતો જેથી કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો જેથી આજે મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા, ઉપનેતા…

વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી 1560 બોટલ વિદેશી દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડતી મોરબી એલસીબી ટીમ…

વાંકાનેર તાલુકના ભલગામ ગામનુ સીમમાં દારૂનું કટીંગ થવાની હોય જેની ચોક્કસ ખાનગી બાતમી મોરબી એલ.સી.બી ની ટીમને મળતા પોલીસે સ્થળ પર દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની 1560 બોટલ ભરેલ ટ્રક…

error: Content is protected !!