Author: Yakub Badi

વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે નિવૃત્ત કર્મચારી સન્માન અને વિદાય સમારોહ યોજાયો….

વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ગઇકાલના રોજ વાંકાનેર ડેપોમાં ફરજ બજાવતા અલગ અલગ વિભાગના 12 જેટલા કર્મચારીઓના નિવૃત્ત વિદાય અને સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં નિવૃત્ત થતા તમામ કર્મચારીઓને સન્માનિત…

વાંકાનેરના જમીન કૌભાંડમાં ટીપ આપનાર અરણીટીંબા ગામના દિલીપસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ….

મૂળ વાંકાનેર શહેરના રહેવાસી અને હાલ મુંબઈ સ્થિત વૃદ્ધ અને તેમના પત્નીની વાંકાનેર નજીક આવેલ કરોડોની કિંમતની જમીન હડપ કરવા બંને વૃદ્ધ પતિપત્ની હયાતીમાં તેમના મરણના ખોટા દાખલા રજુ કરી…

વાંકાનેરની ઢુવા ચોકડી નજીક ટ્રાન્સપોર્ટ ઓફિસમાં યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત…

વાંકાનેર શહેરમાં રહેતા અને ઢુવા ચોકડી ખાતે ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવતા એક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓફિસમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું, જેથી આ બનાવ અંગે વાંકાનેર તાલુકા…

વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાંથી 72 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો ઝડપાયાં…

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના વિરપર ગામની સીમમાં દરોડો પાડી માટીના ઢગલામાં છુપાવી રાખેલ 72 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી, આ…

ગુનેગારને છાવરવાના આક્ષેપ સાથે વાંકાનેર સીટી પી.આઇ. છાસિયા વિરુદ્ધ રાજકોટ રેન્જ આઇજી સમક્ષ અરજી કરાતાં ખળભળાટ…

અગાઉ મોરબી ડીએસપીને રજુઆત બાદ પણ પી.આઈ. દ્વારા ફરિયાદ દાખલ ન કરતાં હવે રાજકોટ રેન્જ આઇજીને લેખિતમાં ફરિયાદ કરતા અરજદાર…. વાંકાનેર સીટી પી.આઇ. કે. સી. છાસિયા સામે ગંભીર ગુનામાં પણ…

વાંકાનેર ખાતે રેલ્વે દ્વારા 220/25 KVના ટ્રેક્શન સબ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું….

ભારતીય રેલવે દ્વારા રાજકોટ-સુરેન્દ્રનગર ડબલની લગભગ કામગીરી પુરી કરવામાં આવી છે, ત્યારે સાથે જ રેલ્વેને ઈલેક્ટ્રીક ડિજિટલાઇઝેશન પણ કરવામાં આવી રહ્યું છે, જેના માટે ગતરાત્રીના વાંકાનેર શહેર ખાતે આજરોજ ભારતીય…

વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે આગામી રવિવારે રામા મંડળ યોજાશે….

વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે આગામી તા. ૦૨ એપ્રિલ, રવિવારના રોજ શિવ મંડપ ચોક ખાતે રામા મંડળ યોજાશે, જેમાં પધારવા વાંકાનેરની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે……

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી 10 બોટલ વિદેશી દારૂ સાથે રાજાવડલાનો વિપુલ ઝડપાયો….

વાંકાનેર સીટી પોલીસ ટીમના ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેર નજીક આવેલ માર્કેટીંગ યાર્ડ પાસેથી એક શખ્સને દસ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી…

સાધુનો વેશ ધારણ કરી લોકોને ઠગતી વાંકાનેરના ભોજપરા ગામની ‘ મદારી ગેંગ ‘ નો પર્દાફાશ, 1.19 કરોડોના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયાં….

જામનગર સહીત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બીમારી દુર કરવાના અને ધનપ્રાપ્તિની લાલચ આપી અને લોકો પાસે નાણા અને સોના ચાંદીના દાગીના પડાવી લેતી ગેંગ જે સાધુ જેવા કપડા ધારણ કરીને…

અરીના બ્લુ ફેસ્ટ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફર : સેમસંગ સિંગલ ડોર ફ્રિઝ મેળવો ફક્ત રૂ. 13,990/- માં અને સાથે ઘણુંબધું….

અરીના ઈલેક્ટ્રોનિક્સ લાવ્યું છે હોમ એપ્લાયન્સ મેગા સેલ…: સેમસંગ ડબલ ડોર ફ્રીઝ ફક્ત રૂ. 22,490માં અને સિંગલ ડોર ફ્રિઝ ફક્ત રૂ. 13,990 માં…. વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ…

error: Content is protected !!