ભારતીય રેલવે દ્વારા રાજકોટ-સુરેન્દ્રનગર ડબલની લગભગ કામગીરી પુરી કરવામાં આવી છે, ત્યારે સાથે જ રેલ્વેને ઈલેક્ટ્રીક ડિજિટલાઇઝેશન પણ કરવામાં આવી રહ્યું છે, જેના માટે ગતરાત્રીના વાંકાનેર શહેર ખાતે આજરોજ ભારતીય રેલ દ્વારા 220/25 KVના ટ્રેક્શન સબ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું….

આ તકે રાજકોટ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર અજયકુમાર, ઉપેન્દ્ર રેડ્ડી, ફુલચંદજી તેમજ સેફ્ટી એક્સપર્ટ એચ જુણેજા ઉપસ્થિત રહી રાત્રીના 9 વાગ્યે 220/25 KVના ટ્રેક્શન સબ સ્ટેશનને શરૂ કર્યું હતું…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!