વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટી ખાતે આગામી તા. ૦૨ એપ્રિલ, રવિવારના રોજ શિવ મંડપ ચોક ખાતે રામા મંડળ યોજાશે, જેમાં પધારવા વાંકાનેરની ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે…
બાબતે પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી ખાતે આગામી તા. ૦૨ એપ્રિલ, રવિવારના રોજ મહીપતભાઈ મહાદેવભાઈ અઘારા અને રાકેશભાઈ મહીપતભાઈ અઘારા દ્વારા શિવ મંડપ ચોક ખાતે રાત્રે 9 કલાકે રાસંગપરનું પ્રખ્યાત આઈ શ્રી ખોડીયાર રામા મંડળ યોજાશે જેમાં પધારવા તમામ નાગરિકોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU