વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર વિશેષ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં દેશની દરેક નામાંકિત કંપનીઓની ઈલેક્ટ્રોનિક્સની આઇટમોની પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….
અરીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરો…
• 20 વર્ષની કંમ્પ્રેસર વોરંટી સાથે સેમસંગ કંપનીનું ફ્રીઝ ફક્ત રૂ. 13,990/- થી શરૂ….
• 20 વર્ષની કંમ્પ્રેસર વોરંટી સાથે સેમસંગ કંપનીનું ડબલ ડોર ફ્રીઝ ફક્ત રૂ. 22490/- થી શરૂ…
• સેમસંગ એ.સી. પર મેળવો પાંચ વર્ષની ફુલ વોરંટી…
• HDB ફાયનાન્સ પર મેળવો રૂ. 4,000 સુધીનું ડિસ્કાઉન્ટ…
• બજાજ, એચ.ડી.બી. તથા એચ.ડી.એફ.સી ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો 0% વ્યાજ અને રૂ. 0 ડાઉન પેમેન્ટ સાથે રૂ. 990 ના એકદમ સરળ હપ્તા…
• ક્રેડિટ કાર્ડ/ડેબિટ કાર્ડ (ATM) પર 20 % સુધી ડિસ્કાઉન્ટ..